ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા 2015ના વર્લ્ડ કપમાં પણ ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે 1987, 1999, 1993, 2007માં પણ ટ્રોફી કબજે કરી હતી. બીજી તરફ ભારતીય ટીમ ફરી એકવાર વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ છે. આ પહેલા 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવ્યું હતું. હવે ફરી 2023 માં ભરતા સામે જીત થઈ છે.