IPL 2024: 4,6,6,6,4,6, MI vs DC વચ્ચેની મેચમાં રોમારિયો શેફર્ડે દિલ્હી સામે લીધો બદલો, અંબાણીનું જીતી લીધું દિલ

રોમારિયો શેફર્ડે એનરિક નોર્કિયાની એક ઓવરમાં 32 રન ફટકાર્યા હતા. તેણે હેટ્રિક સિક્સર ફટકારી હતી. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે પહાડ જેવો સ્કોર કર્યો હતો. શેફર્ડે છેલ્લી ઓવરમાં 4,6,6,6,4,6, ફટકારી દિલ્હીને 235નો ટાર્ગેટ આપ્યો હતો.

| Updated on: Apr 07, 2024 | 6:08 PM
રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) મેચમાં રોમારીયો શેફર્ડની શાનદાર બેટિંગ જોવા મળી હતી.

1 / 5
તેણે મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં 4 સિક્સ અને 2 ફોરની મદદથી 32 રન બનાવ્યા હતા.

2 / 5
વાનખેડે ખાતે IPLમાં સર્વોચ્ચ સ્કોર રોમારિયોએ બનાવ્યા હતા. મુંબઈની ટીમે દિલ્હીને 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

3 / 5
2023 IPLમાં, તેણે લખનઉ સુપર જાયન્ટ્સ માટે માત્ર 1 મેચ રમી હતી, જેમાં તે તેની બેટિંગના પહેલા જ બોલ પર આઉટ થયો હતો.

4 / 5
અગાઉ 2022 માં, શેફર્ડ સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. તેણે હૈદરાબાદથી જ આઈપીએલ ડેબ્યુ કર્યું હતું. હૈદરાબાદની ટીમે 2022ની IPLમાં વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડરને 7.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

5 / 5
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">