IPL 2024: મહિલાઓના સન્માનમાં પિંક જર્સીમાં રાજસ્થાન રોયલ્સની ટીમ મેદાનમાં ઉતરી
રાજસ્થાન રોયલ્સ ટીમ તેમના હોમ ગ્રાઉન્ડ સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં RCB સામે નવી જર્સીમાં મેચ રમવા મેદાનમાં ઉતરી હતી. હકીકતમાં આ મેચ સંપૂર્ણપણે રાજસ્થાનની મહિલાઓ માટે રમાશે. જેના કારણે આ મેચમાં રાજસ્થાનની ટીમ સંપૂર્ણપણે ગુલાબી રંગની જર્સીમાં જોવા મળી છે. આ મેચને મહિલાઓના સન્માનમાં એક ખાસ નામ પણ આપવામાં આવ્યું છે, આ મેચને 'પિંક પ્રોમિસ' તરીકે બહુમાન આપવામાં આવ્યું છે.
Most Read Stories