IPL 2024: વિરાટ કોહલીએ સિઝનની પ્રથમ સદી ફટકારી, IPL કરિયરમાં પ્રથમ વખત આ ખાસ કારનામું કર્યું

વિરાટ કોહલીએ IPL 2024ની પ્રથમ સદી ફટકારી હતી. કોહલીએ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રીતે કોહલીએ તેની IPL કરિયરની 8મી સદી ફટકારી હતી, જ્યારે પ્રથમ વખત કોઈ સિઝનની પ્રથમ સદી તેના બેટમાંથી આવી હતી.

| Updated on: Apr 06, 2024 | 9:36 PM
T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં તેના સ્થાનને લઈને ઉભા થઈ રહેલા સવાલો વચ્ચે વિરાટ કોહલી આઈપીએલ 2024માં પોતાનું કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે.

1 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ સુકાની, કોહલીએ નવી સિઝનમાં રન-સ્કોરિંગનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે અને આ સિઝનની પ્રથમ સદી પણ ફટકારી છે.

2 / 5
કોહલીએ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રીતે કોહલીએ તેની IPL કરિયરની 8મી સદી ફટકારી હતી, જ્યારે પ્રથમ વખત કોઈ સિઝનની પ્રથમ સદી તેના બેટમાંથી આવી હતી.

3 / 5
સિઝનની છેલ્લી 4 મેચમાં 2 અડધી સદી ફટકારીને જોરદાર શરૂઆત કરનાર કોહલીએ પાંચમી મેચમાં આ સદી ફટકારી હતી. કોહલીએ પાવરપ્લેમાં થોડી ઝડપી ઇનિંગ્સની શરૂઆત કરી હતી પરંતુ પાવરપ્લે પછી તે રન માટે સંઘર્ષ કરતો રહ્યો.

4 / 5
આમ છતાં તે અંત સુધી ટકી રહ્યો અને 19મી ઓવરમાં કોહલીએ એક રન લઈને તેની 8મી આઈપીએલ સદી પૂરી કરી. તે આ સિઝનમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો હતો.

5 / 5
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">