પાકિસ્તાન સુપર લીગમાં હડકંપ, વાયરસના કારણે 13 ખેલાડીઓ થયા બીમાર
પાકિસ્તાન સુપર લીગમાં કંઈકને કંઈક એવું થાય છે જે બાદ આ ટૂર્નામેન્ટ પર પ્રશ્નો ઉભા થાય છે. હવે આ ટૂર્નામેન્ટમાંથી મોટા સમાચાર આવ્યા છે કે કરાચી કિંગ્સ ટીમના અડધાથી વધુ ખેલાડીઓ બીમાર પડી ગઈ છે. આ ટીમ કરાચીમાં ક્વેટા ગ્લેડીયેટર્સ સામે મેચ રમવાની છે. આ સિવાય અન્ય ટીમના ખેલાડીઓ પણ બીમાર થયા છે, જે બાદ સમગ્ર ટુર્નામેન્ટ પર ખતરો વધી ગયો છે.
Most Read Stories