WPL 2024: દિલ્હી કેપિટલ્સની સતત બીજી મેચમાં જીત, બેંગલોરની પહેલી હાર
WPL 2024માં ગુરુવારે રમાયેલ મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 25 રને હરાવ્યું હતું. આ સાથે જ WPL 2024નું પોઈન્ટ ટેબલ પણ ખૂબ જ રોમાંચક બની ગયું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 195 રનનો વિશાળ ટાર્ગેટ હતો, પરંતુ સ્મૃતિ મંધાનાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 169 રન જ બનાવી શકી હતી.
Most Read Stories