શુભમન ગિલ બન્યો ભારતીય ક્રિકેટર ઓફ ધ યર, BCCI કરશે સન્માન, રવિ શાસ્ત્રીને પણ મળશે વિશેષ એવોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલને BCCI દ્વારા વર્ષનો સર્વશ્રેષ્ઠ ભારતીય ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. હૈદરાબાદમાં યોજાનાર એવોર્ડ ફંક્શનમાં બીસીસીઆઈ તેને આ એવોર્ડથી સન્માનિત કરશે. આ સિવાય બીસીસીઆઈએ રવિ શાસ્ત્રીને વિશેષ એવોર્ડ આપવાનો પણ નિર્ણય કર્યો છે.
Most Read Stories