સાફ કર્યા પછી પણ પગમાંથી આવે છે દુર્ગંધ, આ ઘરેલું ઉપાય કરો ફોલો
પગમાં દુર્ગંધ આવવાનું સૌથી મોટું કારણ એ છે કે તમને વધુ પડતો પરસેવો થતો હોય. આ સિવાય કેટલાક લોકો ટાઈટ શૂઝ પહેરે છે, જેના કારણે પગમાં હવા નથી મળતી અને જલ્દીથી પગમાંથી દુર્ગંધ આવવા લાગે છે.