હર્ષ સંઘવીએ ધોરણ 9 સુધી કર્યો છે અભ્યાસ, પરિવારમાં દુર દુર સુધી કોઈ રાજકારણમાં નહીં, જુઓ પરિવાર

ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાએ 27 વર્ષની ઉંમરે 2012માં મજુરાથી સૌથી યુવા ધારાસભ્ય તરીકે શરૂઆત કરી અને બાદમાં રાજ્ય મંત્રી (ગૃહ)ની જવાબદારી સંભાળી. તો ચાલો આજે આપણે સુરતમાં જન્મેલા ગૃહ મંત્રી હર્ષ સંઘવીના પરિવાર વિશે જાણીએ.

Nirupa Duva
| Edited By: | Updated on: Feb 09, 2024 | 4:40 PM
 ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર જણાવ્યા મુજબ હર્ષ સંધવીએ ધોરણ 9 સુધીનો જ અભ્યાસ કર્યો છે. સુરતની ટી એન્ડ ટી.વી હાઈસ્કુલ ,નાનપુરા સુરતમાંથી અભ્યાસ કર્યો છે. હર્ષ સંધવીએ 31 મે  2001ના રોજ શાળા છોડી હતી.

1 / 11
 ગુજરાત સરકારમાં ગૃહ મંત્રી હર્ષ સંધવી કરોડોની સંપત્તિનો માલિક છે, તે રાજનીતિ સિવાય હિરાના બિઝનેસ મેન પણ રહી ચૂક્યા છે. મજુરા સીટનું પ્રતિનિધિ કરનાર હર્ષ સંધવી  સૌથી નાની ઉંમરમાં જ ધારાસભ્ય બન્યા હતા. હર્ષ સંધવીના પરિવારનો રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી.

2 / 11
હર્ષ રમેશ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી 1985માં સુરતમાં થયો છે. પિતાનું નામ રમેશ ભુરાલાલ સંઘવી અને માતાનું નામ દેવેન્દ્રબેન રમેશ સંઘવી છે, હર્ષ સંધવીની પત્નીનું નામ પ્રાચી સંઘવી આ બંન્નેને 2 બાળકો પણ છે.

3 / 11
તેઓ રાજ્ય મંત્રી રમત મતગમત, યુવા સેવા, સ્વૈચ્છિક સંસ્થાનું સંકલન, પરિવહન, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય મંત્રી) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કેબિનેટમાં છે.

4 / 11
હર્ષ સંધવી સોશિયલ મીડિયા પર પરિવાર સાથેના ફોટો પણ અનેક વખત શેર કરતા હોય છે. તેઓ ગુજરાત, ભારતમાં ગુજરાત વિધાનસભા, મજુરાના સભ્ય છે. તેઓ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ હતા.

5 / 11
ગુજરાતના અગ્રણી યુવા નેતા હર્ષ સંઘવીએ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના હેતુથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. સામાજિક સેવામાં જોડાવાના તેમના શરૂઆતના દિવસો દરમિયાન, તેમણે વ્યક્તિગત વિકાસ, કારકિર્દી માર્ગદર્શન અને યુવાનો માટે વિવિધ રમતગમત સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. તેઓ સ્પોર્ટસને લઈ ખુબ જ સતર્ક પણ છે.

6 / 11
  હર્ષ સંઘવીએ 15 વર્ષની નાની ઉંમરે સામાજિક કાર્યકર તરીકે રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ભાજપની યુવા પાંખ યુવા મોરચા સાથે કામ કર્યું,  2012માં, તેમણે રેકોર્ડ બ્રેક માર્જિનથી ચૂંટણી જીતી હતી સૌથી નાની વયના 27 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા.

7 / 11
સમાજસેવાના શરુઆતના દિવસોમાં તેમણે યુવાનો માટે વ્યક્તિવ વિકાસ કેમ્પ, કારકિર્દી માર્ગદર્શન કેમ્પ, વિવિધ ખેલ કૂદ / રમત-ગમતની સ્પર્ધાઓનું આયોજન કર્યુ. તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, વ્યારા, જેવા વિવિધ આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલ સિકલસેલ , એનિમિયા જેવા ગંભીર રોગોની નાબુદી માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ હતું

8 / 11
2008માં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રી પદે નિયુક્તિ થયા. 2010 માં ફરી ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રીની જવાબદારી મળી હતી. જેમાં દક્ષિણ ઝોનના પ્રભારી રહ્યા.2011 માં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી.2013માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોર્ચામાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તો 2014 માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે એમની નિમણૂંક થઈ હતી.

9 / 11
2022ની વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજયમાં બીજા ક્રમે કુલ 1,33,335 મતો એટલે કે 81.97% મતો મેળવીને તેમણે પ્રચંડ જીત મેળવી હતી.

10 / 11
હર્ષ સંઘવી 4 બહેનોમાં લાડકવાયો ભાઈ છે, આ ફોટો રક્ષાબંઘનના દિવસે ફોટો પોસ્ટ કર્યો હતો.

11 / 11
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">