Health Tips : સૂવાના ઠીક પહેલા પાણી પીવું જોઈએ કે નહીં? જાણો શું કહે છે એક્સપર્ટ

શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. વ્યક્તિએ આખા દિવસમાં 3-4 લિટર પાણી પીવું જોઈએ. પાણી પીવાની સાથે સાથે યોગ્ય સમયે પાણી પીવું પણ જરૂરી છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે સવારે ઉઠ્યા પછી પાણી પીવું જોઈએ. પરંતુ રાત્રે સૂવાના ઠીક પહેલા પાણી પીવું જોઈએ કે નહીં? સ્વાસ્થ્ય માટે પાણી પીને તરત સૂઈ જવું છે યોગ્ય, જાણો અહીં

Devankashi rana
| Edited By: | Updated on: May 07, 2024 | 7:42 PM
શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. વ્યક્તિએ આખા દિવસમાં 3-4 લિટર પાણી પીવું જોઈએ. પાણી પીવાની સાથે સાથે યોગ્ય સમયે પાણી પીવું પણ જરૂરી છે.

1 / 7
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે સવારે ઉઠ્યા પછી પાણી પીવું જોઈએ. પરંતુ રાત્રે સૂવાના ઠીક પહેલા પાણી પીવું જોઈએ કે નહીં? સ્વાસ્થ્ય માટે પાણી પીને તરત સૂઈ જવું છે યોગ્ય, જાણો અહીં

2 / 7
જો તમે સૂતા પહેલા પાણી પીતા હોવ તો તે સ્વાસ્થ્ય માટે સારું નથી. જેના કારણે તમારે વારંવાર વોશરુમ જવું પડી શકે છે. જેના કારણે ઊંઘ પૂરી નથી થતી.

3 / 7
સૂતા પહેલા એટલેકે બેડ પર જવાના જસ્ટ પહેલા પાણી પીવાની આદત તમારું વજન વધારી શકે છે. જેના કારણે વ્યક્તિ સ્થૂળતાનો શિકાર બની શકે છે. તેનાથી બચવા માટે રાત્રે સૂતા પહેલા પાણી ન પીવો.

4 / 7
પાણી પીને તરત સૂવાથી રાત્રે ઊંઘ જલદી આવતી નથી અને ઓછી ઊંઘને ​​કારણે તમે હાઈ બીપી અને ખરાબ કોલેસ્ટ્રોલનો શિકાર બની શકો છો. તમારું વજન પણ વધી શકે છે.

5 / 7
સૂવાના જસ્ટ પહેલા પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે, પણ જો સૂવાના અડધો કલાક કે કલાક પહેલા પીવો છો તો તે તમારા માટે ફાયદાકારક સાબીત થશે.

6 / 7
જો તમે સૂવાના અડધા કલાક કે કલાક પહેલા પાણી પીવો છો તો તે તમારા બોડીને જેરી તત્વોને બહાર કાઢી છે અને શરીર ડિટોક્સ કરે છે. આથી સૂવાના કલાક પહેલા પાણી પીવું જોઈએ

7 / 7
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">