સ્પોર્ટસ બાઈક કે લક્ઝુરિયસ કાર નહીં પરંતુ અશ્વ દોડ બની આકર્ષણનું કેન્દ્ર, રાજકોટના ઈશ્વરિયા ગામે યોજાઈ અશ્વ સ્પર્ધા- જુઓ તસ્વીરો
આજના યુવાનોને મોટાભાગે મોંઘીદાટ લક્ઝુરિયસ કાર અને સ્પોર્ટ્સ બાઈકનું ઘેલુ હોય છે. ત્યારે અશ્વોની રેસ વિસરાતી જાય છે. જો કે આ વિસરાતી જતા વારસાને ફરી જીવંત કરવા માટે રાજકોટના ઈશ્વરિયા ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી. જેમા 31 જેટલા અશ્વોએ ભાગ લીધો હતો.
Most Read Stories