‘અટલ સેતુ’ પર બે કલાકની મુસાફરી હવે 20 મિનિટમાં! પણ જાણો કેટલો ટોલ-ટેક્સ ભરવો પડશે?
શિવડી-ન્હાવા શેવા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કનું નિર્માણ લગભગ રૂ. 21,200 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ બ્રિજના નિર્માણથી દક્ષિણ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેની મુસાફરી સરળ બનશે. પરંતુ આ સફર સામાન્ય લોકોના ખિસ્સા માટે બહુ સરળ નથી. અહીં તમામ પ્રકારના વાહનો માટે અલગ-અલગ પ્રકારનો ટોલ વસૂલવામાં આવશે. શું થશે ટોલ, જાણો આ અહેવાલમાં
Most Read Stories