મહિન્દ્રાએ લોન્ચ કરી ઈલેક્ટ્રિક કાર XUV400ની પ્રો રેન્જ, બુકિંગ શરૂ, જાણો કિંમત અને ફીચર્સ
મહિન્દ્રાએ XUV400 EV મોડલને અપડેટ કર્યું છે, જેમાં ફીચર્સ સાથે ઈન્ટિરિયરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સેગમેન્ટમાં વધુ સ્પર્ધાના કારણે આ મોડલને અપડેટ કરવામાં આવ્યું છે. જો કે, બેટરી પેક અને રેન્જ સમાન છે, ટેક્નોલોજીને અપડેટ કરવામાં આવી છે.
Most Read Stories