એશિયાની જો વાત કરીએ તો તેમા પણ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા લોકોની યાદીમાં ક્રિકેટર વિરાટ કોહલી ટોપ પર છે. 267 મિલિયન ફોલોઅર્સ સાથે કોહલી સૌથી વધુ ફોલો થતી સેલેબ્રિટી છે. એ પછી કોરિયન સિંગર અને ડાન્સર લિસા મોહન છે. ત્રીજા સ્થાને ભારતીય એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા, ચોથા સ્થાને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને પાંચમાં સ્થાને પીએમ મોદી છે.