Haridwar Train Waiting list : ‘હરિદ્વાર’ જાય છે 19271 નંબરની આ ટ્રેન, ભાડું તો સસ્તું છે…પણ વેઈટિંગ લિસ્ટ જાણો

Bhavnagar haridwar Express : હરિદ્વાર ફરવા જવું એ દરેક લોકોનું સપનું હોય છે. થોડાં દિવસ પહેલા આપણે ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેન વિશે માહિતી મેળવી હતી. આ ન્યૂઝમાં અમે તમને તેના વેઈટિંગ લિસ્ટ વિશે માહિતી આપશું.

| Updated on: May 04, 2024 | 12:58 PM
ટ્રેન નંબર 19271 ભાવનગરથી હરિદ્વાર સુધી જાય છે અને વચ્ચે 30થી પણ વધારે સ્ટોપેજ લે છે. એમાં પણ ગુજરાતના ભાવનગર, ભાવનગર પરા, સિહોર, ઢોલા, બોટાદ, લિમડી, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા જેવા સ્ટેશનોનો સમાવેશ થયા છે.

1 / 5
વેઈટિંગ લિસ્ટ જોતાં પહેલા જણાવી દઈએ કે આ ટ્રેન વીકલી છે એટલે કે અઠવાડિયાના એક જ વારે સોમવારે ચાલે છે.

2 / 5
ભાવનગરથી હરિદ્વારનું 2Aની ટિકિટ 2470 રુપિયા છે. તેમાં વાત કરીએ મે મહિનાની તો એવરેજ 70 ટકા જેવું વેઈટિંગ બતાવે છે અને  જુનમાં પહેલા સોમવારે વેઈટિંગ છે. ત્યાર પછી ઓગસ્ટ સુધી કોઈ વેઈટિંગ જોવા મળતું નથી.

3 / 5
ભાવનગરથી હરિદ્વારની ટ્રેનમાં 3A નું ભાડું 1685 રુપિયા છે. ભાવનગરથી મે મહિનાનું વેઈટિંગ ચારેય સોમવારે બતાવે છે તેમજ જુનમાં 2 સોમવારે વેઈટિંગ છે અને પાછળના 2 સોમવારે ટિકિટ મળવાના ચાન્સ છે. અને જુલાઈ-ઓગસ્ટમાં ટિકિટ આસાનીથી મળી રહેશે.

4 / 5
વાત કરીએ સ્લીપર કોચની તો, તેની ટિકિટ રુપિયા 640 છે. મે મહિનાના દરેક સોમવારે સીટો ફુલ છે અને જુનમાં પણ પહેલા 2 સોમવારે 96 ટકા ચાન્સ રહેલા છે. જુલાઈ અને ઓગસ્ટમાં સરળતાથી તમને ટિકિટ મળી શકે છે. (નોંધ : આ માહિતી લખાય છે ત્યાં સુધીનું વેઈટિંગ લિસ્ટ આપવામાં આવ્યું છે. બની શકે કે તમે જ્યારે ટિકિટ બુકિંગ કરાવો ત્યારે વેઈટિંગ લિસ્ટમાં ફેરફાર જોવા મળે. તેથી ટ્રેનની ઓફિશિયલ સાઈટની એક વાર મુલાકાત લેવી આવશ્યક છે.)

5 / 5
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">