2, 9 અને 16 મે ના રોજ વિશાખાપટ્ટનમથી ચાલતી ટ્રેન નં 20803 વિશાખાપટ્ટનમ, ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિશાખાપટ્ટનમ, વિજયવાડા, બલ્હારશાહ, બડનેરા, વર્ધાના સ્થાને તેના ડાયર્વટ કરાયેલા માર્ગ વાયા વિશાખાપટ્ટનમ, વિજયનગરમ, રાયગઢ, ટિટલાગઢ, રાયપુર, નાગપુર, વર્ધાના માર્ગ પર દોડશે.
આ ટ્રેન દુવ્વાડા, સામલકોટ, રાજમુડ્રી, એલુરુ, વિજયવાડા, ખમ્મમ, વારંગલ, રામગુંડમ, સિરપુર કાગઝનગર, બલ્હારશાહ, ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.