જો તમે પણ ક્રિકેટ જોવાના શોખીન છો, અને સ્ટાઇલિશ દેખાવા માંગો છો, તો તમે આ ખેલાડીઓ પાસેથી ટિપ્સ લઈ શકો છો. આ ખેલાડીઓમાં આઈપીએલની ઘણી ટીમોના કેપ્ટન પણ સામેલ છે. માત્ર છોકરાઓ જ નહીં લાખો છોકરીઓ પણ તેની સ્ટાઈલની દિવાના છે. આવી સ્થિતિમાં અમે તમને એવા ખેલાડીઓનો પરિચય કરાવીએ જેઓ ખૂબ જ સ્ટાઇલિશ છે.(ફોટો ક્રેડિટ- ઈન્સ્ટાગ્રામ)