Lokshabha Elections 2024 દરમ્યાન નવસારીમાં જોવા મળ્યો અનોખો પશુ પ્રેમ, જુઓ તસવીર
લોકસભા ચૂંટણીને લઈ ત્રીજા તબક્કાનું આજે મતદાન થયું. જેમાં ગુજરાતની 25 બેઠકો પર આજે મતદાન યોજાયું હતું. મહત્વનું છે કે આ મતદાન દરમ્યાન અનેક લોકો મતદાન કરવા માટે પણ પહોંચ્યા હતા. નવસારીમાં મતદાન દરમ્યાન પશુ પ્રેમીઓ પણ ઉત્સાહ ભેર પોતાના પશુ સાથે મતદાનકરવા પહોંચ્યા હોવાની તસવીરો સામે આવી હતી.