શામળિયા ભગવાનને રામ સ્વરુપ સજાવાયા, દેવગદાધરના હાથમાં ધનુષ શોભાવ્યું, જુઓ
શામળિયા ભગવાનના દર્શન 22 જાન્યુઆરીએ અદ્ભૂત રહ્યા. ભગવાન શામળિયાના હાથમાં બાણ શોભાવવામાં આવ્યુ હતુ. ભગવાન શામળિયાને રામ સ્વરુપ સજાવવામાં આવ્યા હતા. કાળીયા ઠાકોરના દર્શન સોમવારે અદ્ભૂત રહ્યા હતા, ભક્તોએ પણ ભગવાનના આ સુંદર સ્વરુપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
Most Read Stories