રોકાણકારો 100 રૂપિયાના IPO પર તૂટી પડ્યા, લિસ્ટિંગ પર થશે મોટો નફો! જાણો કેટલો છે GMP

કોલકાતા સ્થિત IT અને ITES સોલ્યુશન્સ આપતી કંપની યુફોરિયા ઇન્ફોટેક ઈન્ડિયાના IPO નો પ્રાઈસ બેન્ડ 96-100 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ IPO બીજા દિવસે 24.62 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરીમાં 61.05 ગણો, QIB માં 0.22 ગણો અને NII કેટેગરીમાં 21.01 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

| Updated on: Jan 22, 2024 | 6:45 PM
યુફોરિયા ઇન્ફોટેક ઈન્ડિયાનો IPO સબસ્ક્રિપ્શન માટે 19 જાન્યુઆરીએ ખુલ્યો હતો. આ આઈપીઓ 23 જાન્યુઆરી સુધી ભરી શકાશે. યુફોરિયા ઈન્ફોટેક ઈન્ડિયા આઈપીઓનું એલોટમેન્ટ 24 જાન્યુઆરીએ ફાઈનલ થવાની શક્યતા છે. કંપનીનું લિસ્ટિંગ 29 જાન્યુઆરીને સોમવારના રોજ થશે.

1 / 5
કોલકાતા સ્થિત IT અને ITES સોલ્યુશન્સ આપતી કંપની યુફોરિયા ઇન્ફોટેક ઈન્ડિયાના IPO નો પ્રાઈસ બેન્ડ 96-100 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ IPO બીજા દિવસે 24.62 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરીમાં 61.05 ગણો, QIB માં 0.22 ગણો અને NII કેટેગરીમાં 21.01 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

કોલકાતા સ્થિત IT અને ITES સોલ્યુશન્સ આપતી કંપની યુફોરિયા ઇન્ફોટેક ઈન્ડિયાના IPO નો પ્રાઈસ બેન્ડ 96-100 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ IPO બીજા દિવસે 24.62 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરીમાં 61.05 ગણો, QIB માં 0.22 ગણો અને NII કેટેગરીમાં 21.01 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

2 / 5
યુફોરિયા ઇન્ફોટેક ઇન્ડિયાનો IPO 9.60 કરોડનો બુક બિલ્ટ ઈશ્યુ છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે 9.6 લાખ શેરનો ફ્રેશ ઈશ્યુ છે. આઈપીઓ માટે મિનિમમ લોટ સાઈઝ 1200 શેર છે. છૂટક રોકાણકારો માટે મિનિમમ રોકાણની રકમ 1,20,000 રૂપિયા છે.

3 / 5
યુફોરિયા ઇન્ફોટેક ઇન્ડિયાના IPO માટે ખંડવાલા સિક્યોરિટીઝ લિમિટેડ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે માસ સર્વિસ લિમિટેડ ઈશ્યૂના રજિસ્ટ્રાર છે. મીડિયા અહેવાલ મૂજબ યુફોરિયા ઈન્ફોટેક ઈન્ડિયાના શેર આજે ગ્રે માર્કેટમાં 80 રૂપિયાના પ્રીમિયમ પર છે.

4 / 5
GMP ને જોતા યુફોરિયા ઇન્ફોટેક ઇન્ડિયા શેર 180 રૂપિયાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. તેથી રોકાણકારો પહેલા જ દિવસે 80 ટકાનો બમ્પર નફો મળી શકે છે. કંપનીની સ્થાપના વર્ષ 2001 માં થઈ હતી. આ એક આઈટી કંપની છે.

5 / 5
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">