મુકેશ અંબાણીના છે આટલા બિઝનેસ, જાણો શેર બજારમાં કેટલી કંપનીઓ છે લિસ્ટેડ
મુકેશ અંબાણીના નેતૃત્વવાળી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે માર્ચ 31, 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર/વર્ષ માટેના સંકલિત પરિણામો જાહેર કર્યા છે. FY24 ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો નેટ પ્રોફિટ 18951 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે કંપનીનો કોન્સોલિડેટેડ રેવેન્યુ 11 ટકા ઉછળીને 2.40 લાખ કરોડ પાર થઈ ગયો છે.
Most Read Stories