રાજ્યસભાના 4 ઉમેદવારોમાં 2 ઉમેદવાર પાસે રિવોલ્વર, સૌથી વધુ સંપતિ ગોવિંદ ધોળકિયા પાસે, જાણો કોણ, કેટલા છે કરોડપતિ

ભારતીય જનતા પાર્ટીએ, ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે પસંદ કરેલા ચારેય ઉમેદવારો કરોડપતિ છે. બે ઉમેદવારોના માથે દેવું છે તો બે ઉમેદવારો ગુજરાત જેવા શાંત રાજ્યમાં વસતા હોવા છતા, રિવોલ્વર ધરાવે છે. જેમાંથી એક ઉમેદવાર તો વિદેશી રિવોલ્વર ધરાવે છે. ચારેય ઉમેદવારોમાં સૌથી વધુ સંપતિ ધરાવનાર ગોવિંદ ધોળકિયાના નામે એક પણ કાર નથી. જ્યારે બાકીના ઉમેદવારોના નામે મોંધાદાટ વાહનો છે.

| Updated on: Feb 16, 2024 | 1:22 PM
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ચાર બેઠક માટે પસંદ કરાયેલા ઉમેદવારોએ ગઈકાલે તેમના ઉમેદવારી પત્ર ભર્યા. ઉમેદવારી પત્ર ભરતા સમયે રજૂ કરેલ એફિડેવિટ અનુસાર સૌથી વધુ સંપતિ ગોવિંદ ધોળકિયા પાસે છે. ગોવિંદ ધોળકિયા પાસે 210 કરોડની કુલ સંપતિ છે. આટલી બધી સંપતિ હોવા છતા ગોવિંદ ધોળકિયાના નામે એક પણ કાર નથી.

1 / 8
ગોવિંદ ધોળકિયા વર્ષે દહાદે 35 કરોડથી વધુનો આવકવેરો ભરે છે. આ ઉપરાંત તેમના પત્નિ તરફથી પણ વર્ષે 3 કરોડથી વધુનો આવકવેરો ભરવામાં આવે છે.

2 / 8
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા હિમાચલ પ્રદેશના છે. પરંતુ તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યાં છે. ઉમેદવારી પત્ર ચકાસણી પૂર્ણ થતા અને તેમની ઉમેદવારી માન્ય ઠરતા જ, જે પી નડ્ડા સહીતના ભાજપના ચારેય ઉમેદવારો બિનહરિફ વિજેતા જાહેર થશે.

3 / 8
જે પી નડ્ડાએ ઉમેદવારી ભરતા સમયે રજૂ કરેલ એફિડેવિટ મુજબ તેમની અને તેમના પત્નિના નામે કુલ 7 કરોડથી વધુની સંપતિ ધરાવે છે. તેમની પાસે 19 કરોડની કિંમતની જમીન છે. તેમના નામે ઈનોવા પાર છે તો પત્નિના નામે ફોરચ્યુનર કાર છે.

4 / 8
ભાજપના ઉમેદવાર ડોકટર જસવંતસિહ વ્યવસાયે તબીબ છે. તેઓ તબીબ હોવા છતા ઈંગ્લેન્ડની વેબલી રિવોલ્વર ધરાવે છે. વ્યવસાયે તબીબ એવા રાજકારણી જસવંતસિંહને વેબ્લી રિવોલ્વર રાખવાની કેમ જરૂર પડે છે તે રાજકારણમાં આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે.

5 / 8
જસવંતસિંહ પાસે કરોડોની સંપતિ છે. ઉમેદવારીપત્ર ભરતા સમયે રજૂ કરેલ સોગંદનામા અનુસાર, જસંવતસિંહે 1 કરોડથી વધુનો આવકવેરો ભર્યો છે. તેમની પાસે પજેરો, મારુતિ કાર છે. તો તેમના પત્નિ પાસે નિશાન, ઓડી જેવી મોંધીદાટ કાર છે.

6 / 8
ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયકના માથે 40 લાખનું દેવુ છે. જો કે તેઓ 11 કરોડની સંપતિના માલિક પણ છે. તેમના નામે ફોરચ્યુનર અને થાર એમ બે કાર છે તો તેમના પત્નિના નામે કોઈ વાહન નથી.

7 / 8
ગુજરાત જેવા શાંત રાજ્યમાં વસતા મયંક નાયક 32 બોરની રિવોલ્વર ધરાવે છે. રાજ્યસભાની ઉમેદવારીપત્ર ભરતા સમયે રજૂ કરેલ સોંગદનામામાં ઉલ્લેખ કર્યો છે કે તેમણે, ગત વર્ષે 17 લાખનો આવકવેરો ભર્યો છે. તેમની પાસે 1 કિલોથી વધુનું સોનુ છે. 3 કિલો ચાંદી પણ ધરાવે છે. જ્યારે તેમના પત્નિ પાસે દોઢ કિલો સોનુ અને 6 કિલો ચાંદી છે.

8 / 8
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">