અમદાવાદમાં અમિત શાહની જાહેર સભા, લોક સભા ચૂંટણી પહેલા આપશે વિવિધ વિકાસ કામોની ભેટ, જુઓ List

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બીજા દિવસે ગુજરાતને અનેક ભેટ આપશે. ખાસ કરીને પાણીને લગતી કેટલીક સુવિધાઓ અમદાવાદને ભેટ સ્વરૂપે મળવા જઈ રહી છે. તારીખ 13 ફેબ્રુઆરીના રોજ અમિત શાહ તળાવ, સિંચાઇ જેવા અનેક કામોના ખાતમૂહર્ત કરશે.

| Updated on: Feb 12, 2024 | 10:12 PM
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તારીખ 12 ના રોજ અમદાવાદને અનેક મોટી ભેટ આપી છે. જોકે હવે બીજા દિવસે અનેક સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે.

1 / 5
સૌ પ્રથમ વી.આઇપી.રોડ, શેલા, ખાતે આવેલા ઔડા દ્વારા નવનિર્મિત કોમ્યુનીટી હોલનું  લોકાર્પણ અમિત શાહ સવારે 9:45 વાગ્યે કરશે.

2 / 5
ત્યાર બાદ નળ સરોવર રોડ ખાતે સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે નવનિર્માણ પામનાર ગોડાઉન તથા કોમ્પલેક્ષના કામનું ખાતમૂર્હુત સવારે 10:00 કલાકે કરશે.

3 / 5
સાણંદ ખાતે મોડાસર તળાવના લોકાર્પણ પ્રસંગે અમિત શાહ સવારે 10:45 કલાકે પહોંચશે. બાદમાં અન્ય એક ઝોલાપુર તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે સવારે 11:15 કલાકે થશે.

4 / 5
છારોડી ખાતે SSNL ના નળકાંઠાની સિંચાઈ સુવિધાના નવીન કામનું ખાતમૂર્હત ઉપરાંત ઔડા અને જીલ્લા વહિવટી તંત્રના વિકાસલક્ષી વિવિધ કામોના ખાતમૂર્હત અને લોકાર્પણ 11:30 વાગ્યે અમિત શાહના હસ્તે કરાશે. મહત્વનું છે કે અહીં અમિત શાહ જાહેર સભા પણ સંબોધશે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">