પીએમની ચેનલની સૌથી ખાસ વાત એ છે કે, તેના પર અપલોડ કરવામાં આવેલા વીડિયોને લોકો પસંદ કરે છે અને લાઈક પણ કરે છે. ઘણીવાર કોઈ વીડિયોને સેકન્ડોમાં જ લાખો વ્યૂ મળી જાય છે. જ્યારે રાહુલ ગાંધીની યુટ્યુબ ચેનલે 2023માં 22.5 લાખ સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે, ત્યારે નરેન્દ્ર મોદી ચેનલે 2023માં 63 લાખ સબ્સ્ક્રાઇબર્સ સાથે લગભગ ત્રણ ગણો વધારો કર્યો છે.