રામ જન્મભૂમિ અયોધ્યા પહોંચવું બનશે આસાન, રેલવેએ કરી ખાસ વ્યવસ્થા
22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેમાં ભારતના વડાપ્રધાન સહિત દેશની તમામ મોટી હસ્તીઓ પણ ભાગ લેશે. આ સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતના વિવિધ શહેરોમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ આવશે. આ માટે રેલવેએ પણ ખાસ વ્યવસ્થા કરી છે. આજે અમે તમને જણાવીશું કે અયોધ્યા માટે કુલ કેટલી ટ્રેનો દોડશે ?
Most Read Stories