પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને કોર્પોરેટ હાઉસ વિવિધ નાની મોટી સોસાયટીઓ દ્વારા વિવિધ મીઠાઈના ઓર્ડર મળી રહ્યા છે. જેમાં મોતીચૂરના લાડુ, મગસ, પ્રસાધ્યા પેડા હલવાસન જેવી મીઠાઈઓ લોકો દ્વારા ખરીદવામાં આવી રહી છે. જેમાં "જય શ્રી રામ" લખેલ પેડા ના મોટા પ્રમાણમાં ઓર્ડરો લોકો દ્વારા આપવામાં આવી રહ્યા છે.