સબકા સપના મની મની : આ લાર્જ અને મિડકેપ ફંડે આપ્યુ ધમાકેદાર વળતર, 1 લાખ રુપિયાના બન્યા 72.15 લાખ રુપિયા
જોરદાર ફંડ ફ્લોના કારણે ઇક્વિટી માર્કેટમાં એક્શન જોવા મળી રહી છે. મુખ્ય ઇન્ડેક્સ બજારમાં સારા ગ્રોથ વચ્ચે રોકાણકારો ભારે નફો કમાઈ રહ્યા છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ પણ મજબૂત કમાણી કરી આપી છે. ઇક્વિટી કેટેગરી પણ તેમાંથી જ એક છે. લાંબા ગાળામાં લાર્જ અને મિડકેપ કેટેગરીઝ મોટું ભંડોળ એકત્ર કરી આપી શકે છે.
Most Read Stories