BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં યોજાયો સત્સંગદીક્ષા મહાયજ્ઞ
સારંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગદીક્ષા મહાયજ્ઞમાં બી.એ.પી.એસ સંસ્થા દ્વારા ભારતીય યજ્ઞ પરંપરાનું પોષણ સાથે 500 થી વધુ યજમાનો સત્સંગદીક્ષા ગ્રંથની 50,000(પચાસ હજાર)થી વધુ આહુતિ અપાઈ.
Most Read Stories