બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડે રોકાણકારોને આપ્યું બમ્પર રિટર્ન, માત્ર એક મહિનામાં શેરના ભાવમાં થયો 46 ટકાનો વધારો

બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડના શેર 25 જાન્યુઆરીના રોજ 12.45 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 613 ના સ્તર પર ખુલ્યો હતો અને 638.20 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 2.05 ટકાના વધારા સાથે 621.20 રૂપિયા પર બંધ થયો હતો.

| Updated on: Jan 25, 2024 | 7:21 PM
બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડ સોલર ગ્લાસ, સોલર પીવી અને બાયફેસિયલના ઉત્પાદનમાં કાર્યરત છે. કંપનીએ ભારતીય રેલવેમાં સોલાર રૂફટોપ પણ લગાવ્યા છે. બોરોસિલે 2030 સુધીમાં 280 ગીગાવોટ સ્થાપિત સૌર ક્ષમતાનું લક્ષ્ય રાખ્યું છે.

1 / 5
બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડના શેર 25 જાન્યુઆરીના રોજ 12.45 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 613 ના સ્તર પર ખુલ્યો હતો અને 638.20 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 2.05 ટકાના વધારા સાથે 621.20 રૂપિયા પર બંધ થયો હતો.

બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડના શેર 25 જાન્યુઆરીના રોજ 12.45 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 613 ના સ્તર પર ખુલ્યો હતો અને 638.20 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 2.05 ટકાના વધારા સાથે 621.20 રૂપિયા પર બંધ થયો હતો.

2 / 5
જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો બોરોસિલ રિન્યુએબલ્સના શેરે 22.28 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 113.20 રૂપિયા થાય છે. બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડના શેરમાં છેલ્લા 1 માસમાં 197.90 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 46.75 ટકાનું રિટર્ન આપ્યું છે.

3 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો બોરોસિલ રિન્યુએબલ્સના શેરે ઈન્વેસ્ટર્સને 132 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 26.98 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 33.68 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 156.50 રૂપિયાનું વળતર આપ્યું છે.

4 / 5
બોરોસિલ રિન્યુએબલ્સના શેરે છેલ્લા 5 વર્ષમાં 190.42 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 407.30 રૂપિયા થાય છે. કંપનીના શેરમાં અત્યાર સુધીમાં કુલ 415.61 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને કુલ 202.15 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">