ટાટા પાવરે આ પાવર કંપનીને આપ્યો મોટો ઓર્ડર, એક વર્ષમાં રોકાણકારોને આપ્યું 160 ટકાથી વધારે રિટર્ન

છેલ્લા 6 મહિનામાં શેરે ઈન્વેસ્ટર્સને 129.50 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 78.99 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 162.60 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 181.70 રૂપિયાનું વળતર આપ્યું છે.

| Updated on: Feb 25, 2024 | 6:56 PM
GE પાવર ઈન્ડિયા લિમિટેડ થર્મલ અને હાઈડ્રો પાવર પ્લાન્ટ્સ માટેના મુખ્ય સાધનોના એન્જિનિયરિંગ અને બાંધકામ (EPC) ના બિઝનેસમાં કાર્યરત છે. તે ભારતીય પાવર જનરેશન ઈક્વિપમેન્ટ માર્કેટમાં અગ્રણી કંપનીમાંથી એક છે. કંપની સ્ટીમ પાવર્ડ થર્મલ પ્લાન્ટ્સ માટે બોઈલર, એર ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ્સ, ઓટોમેશન અને કંટ્રોલ અને સર્વિસિસમાં રોકાયેલી છે.

1 / 5
હેવી ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ કંપની GE પાવર ઈન્ડિયાએ માહિતી આપી છે કે, તેને ટાટા પાવર કંપની લિમિટેડ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો છે જે એક સર્વિસ ઓર્ડર છે. શેરબજારને આપેલી જાણકારી અનુસાર કંપનીએ કહ્યું કે, આ સર્વિસ ઓર્ડર ટર્બાઇન જનરેટરની સર્વિસ સાથે સંબંધિત છે. કંપનીએ આ સર્વિસ ઓર્ડર 55 દિવસમાં પૂરો કરવાનો છે અને આ ઓર્ડરની મૂળ કિંમત 6.75 કરોડ રૂપિયા છે.

2 / 5
GE પાવર ઈન્ડિયા લિમિટેડના શેર 23 ફેબ્રુઆરીના રોજ 0.10 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 294.95 ના સ્તર પર ખુલ્યો હતો અને 304.40 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 0.03 ટકાના વધારા સાથે 293.45 રૂપિયા પર બંધ થયો હતો.

3 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો GE પાવર ઈન્ડિયા લિમિટેડના શેરે ઈન્વેસ્ટર્સને 129.50 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 78.99 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 162.60 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 181.70 રૂપિયાનું વળતર આપ્યું છે.

4 / 5
GE પાવર ઈન્ડિયા લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 68.6 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 27 ટકા છે. કંપનીમાં કુલ 61,262 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 1986 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 447 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો -327 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">