ક્યાંકથી માટી તો ક્યાંકથી પથ્થર.. રામ મંદિરના નિર્માણ માટે કયા રાજ્યએ કઇ સામગ્રી પ્રદાન કરી? જાણો અહીં

આ બધાની વચ્ચે રામ મંદિરના બાંધકામની વાત કરીએ તો આ મંદિર માટે ક્યાંકથી માટી તો ક્યાકથી લાકડુ અને પથ્થરો આવ્યા છે. ત્યારે રામ લલ્લાનું ઘર બનીને તૈયાર રહ્યું છે તે પહેલા ચાલો જાણીએ કે કયા રામલલ્લાનું ઘર બનવમાં કયા રાજ્યમાંથી શું આવ્યું. તમને જણાવી દઈએ કે અનેક રાજ્યનો રામ મંદિર બનાવવા સામગ્રીમાં ફાળો છે. ત્યારે કયા રાજ્યમાંથી શું આવ્યું ચાલો જાણીએ

| Updated on: Jan 22, 2024 | 3:10 PM
અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બીજી તરફ, તમામ ક્ષેત્રો પણ આ તકનો લાભ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને હોસ્પિટાલિટી, ટ્રાવેલ અને ટુરીઝમ સેક્ટરને મોટું પ્રોત્સાહન મળવાનું છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ અયોધ્યામાં પ્રવાસીઓનો અંદાજિત પ્રવાહ લાખોમાં હશે.

1 / 6
ગુલાબી પથ્થર અને આરસ રાજસ્થાનથી આવ્યા હતા : અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે મંદિર પરિસરમાં બનાવવામાં આવનાર મ્યુઝિયમ, સંશોધન કેન્દ્ર, ગૌશાળા અને યજ્ઞશાળા વગેરેની તૈયારી કરવામાં આવી રહી છે. જાણકારોના મતે આ પથ્થર રાજસ્થાનના બંશી પહારપુરથી લાવવામાં આવ્યો છે. મંદિર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે બંશી પહાડપુરમાંથી ચાર લાખ ઘનફૂટ પથ્થરની ખરીદી કરવામાં આવી છે. આ સિવાય મંદિરની દીવાલ જોધપુર પથ્થરની બનાવવામાં આવશે. આ ઉપરાંત મંદિરના નિર્માણમાં રાજસ્થાનના માર્બલનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

2 / 6
કર્ણાટકથી લાવેલ વિશાળ ખડક : કર્ણાટકના કકરાલાથી એક વિશાળ શિલા અયોધ્યા મોકલવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પથ્થરનો ઉપયોગ ભગવાન રામની પ્રતિમા બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ પથ્થર તુંગભદ્રા નદીના કિનારેથી લેવામાં આવ્યો હતો.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3 / 6
શાલિગ્રામ પથ્થર નેપાળથી આવ્યો હતો : અયોધ્યામાં ભગવાન રામ અને માતા જાનકીની મૂર્તિઓના નિર્માણ માટે નેપાળથી શાલિગ્રામ પથ્થરો મંગાવવામાં આવ્યા છે. 31 ટન અને 15 ટનના આ બે પથ્થરો પર ઘણું કામ કરવામાં આવ્યું છે. આ પત્થરો નેપાળની ગંડકી નદીના કિનારેથી કાઢવામાં આવ્યા હતા. હિન્દુ માન્યતાઓ અનુસાર, શાલિગ્રામ પથ્થરને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4 / 6
મહારાષ્ટ્રનું સાગનું લાકડું : રામ મંદિરના દરવાજાની ફ્રેમ આરસની બનેલી છે, જ્યારે દરવાજા સાગના લાકડાના બનેલા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રથી સાગના લાકડાની આયાત કરવામાં આવી છે. આ દરવાજાઓ પર કોતરણીનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5 / 6
પાંચ લાખ ગામડાઓમાંથી ઈંટો આવી : રામ મંદિરને મજબૂત કરવા માટે આધારને ગ્રેનાઈટથી બનાવવામાં આવ્યો છે. તેમાં 17 હજાર ગ્રેનાઈટ સ્ટોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક પથ્થરનું વજન લગભગ બે ટન છે. તે જ સમયે, મંદિરમાં ઉપયોગમાં લેવાતી ઇંટો દેશભરના લગભગ પાંચ લાખ ગામડાઓમાંથી આવી હતી.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

6 / 6
Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">