ઈંટર્નશિપ માટે 8000 રૂપિયા અપાશે.તો જુનિયર બરિસ્તાને 15000 રૂપિયા અને સિનિયર બરિસ્તાને તેની સ્કિલ મા 20થી 25 હજાર રૂપિયા સુધીની સેલેરી આપવામાં આવશે. અત્યારે તો હોટેલ અને કાફેઝમાં બરિસ્તાની રિકવયરમં ખૂબ છે. અમિતભાઈએ ટ્રેનિગ માટે જરૂરી ઇકવિપમેન્ટ માટે જાતે ખર્ચો ઉઠાવ્યો છે. આ ઇહવિપમેન્ટમાં 1 એક્સપ્રેસો મશીન, 3કોઈ ગ્રાઈન્ડર, ફ્રેન્ચ પ્રેટા, એરી પ્રેટા, V-80 પોબર નોવર, મેન્યુાલ વાઈ-se, ટેમ્પિંગ કીટ, મિલ્ક કોયર અહીં બરિસ્તા સ્કૂલમાં આવી ગયા છે. જ્યારે પ્રોજેક્ટર અને સ્કીન પણ વસાવવામાં આવશે.