પ્રજાસત્તાક દિવસ પર ટ્રાય કરો આ ખાસ તિરંગા રંગની વાનગીઓ, જુઓ ફોટા
દેશભરમાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થાય છે. ત્યારે તમે પ્રજાસત્તાક દિવસને ખાસ બનાવવા માટે તિરંગા રંગની આ ખાસ વાનગીઓ બનાવી શકો છો. જે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિને ખાવી ગમશે.