નારંગીની છાલને સૂકવીને પીસીને તેનો ઝીણો પાવડર બનાવી લો અને તેમાં થોડું પાણી અને દહીં ઉમેરીને સ્ક્રબ બનાવો. આ પેસ્ટથી તમારા ચહેરાની ધીમે-ધીમે મસાજ કરો.આ ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે.( નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)