Western Railway : સાઉથ ગુજરાત સુરત, નવસારીથી સાસણ ગીર સુધી ફરવા જવું છે? તો આ રહી લોકલ ટ્રેન

ઉનાળાની રજાઓમાં લોકો મોટાભાગે જંગલ સફારી ફરવા જતા હોય છે. એમાં પણ આપણા એશિયાના સિંહોની તો વાત જ ના પુછો! સાઉથ ગુજરાત એટલે કે વાપી, વલસાડ, નવસારી અને સુરત થી જે લોકો જંગલ સફારીની મજા કરવા માંગતા હોય તેના માટે આ ટ્રેન સફર માટે બેસ્ટ છે.

| Updated on: Mar 28, 2024 | 1:52 PM
ટ્રેન નંબર - 19217 SAURASHTRA JANTA (સૌરાષ્ટ્ર જનતા) બાન્દ્રા ટર્મિનસથી ચાલુ થાય છે અને વેરાવળ સુધીની યાત્રા કરાવે છે. આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે.

1 / 5
આ ટ્રેન બાન્દ્રાથી લઈને વેરાવળના 35 સ્ટેશનો સુધી સ્ટોપ કરે છે તેમજ તેની જનરલ ટિકિટ અંદાજે 240 રુપિયા છે. સુરતથી વેરાવળની સ્લીપર ટિકિટ અંદાજે રુપિયા-370 છે અને 3A AC  ની અંદાજે ટિકિટ-1000 રુપિયા છે.

2 / 5
સૌરાષ્ટ્ર જનતા ટ્રેન અમદાવાદ અને રાજકોટ ક્રમશ: 10 મિનિટ અને 20 મિનિટનો હોલ્ટ કરે છે.

3 / 5
સૌરાષ્ટ્ર જતી આ ટ્રેનમાં બોરિવલી, વાપી, વલસાડ, બિલિમોરા, કોસંબા, અંકલેશ્વર, ભરુચ, વડોદરા, અમદાવાદ, લખતર, સુ. નગર, મુલી રોડ, વાંકાનેર, રાજકોટ, વીરપુર, જેતલસર, જુનાગઢ, કેશોદ, માળિયા હાટિના, વેરાવળ કરતાં પણ વધારે સ્ટેશનો લે છે.

4 / 5
સૌરાષ્ટ્ર જનતા ટ્રેન બાન્દ્રાથી 13:40 એ ઉપડે છે અને વેરાવળ બીજે દિવસે 07:10એ પહોંચાડે છે. આ ટ્રેન સુરત 17:42 એ પહોંચે છે તેમજ વડોદરા 20:00 વાગ્યે અને અમદાવાદ 22:10 એ પહોંચે છે. રાજકોટની વાત કરીએ તો આ ટ્રેન 02:20 એ રાજકોટ પહોંચે છે અને જુનાગઢ 04:38 વાગ્યે પહોંચાડે છે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">