Oscars Nominations: ઓસ્કારમાં નોમિનેશન કેવી રીતે મેળવી શકાય અને તેના માટે વોટ કોણ આપી શકે છે?
દરેક વ્યક્તિ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા એવોર્ડ ઓસ્કરની રાહ જુએ છે. તાજેતરમાં એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે 96મા ઓસ્કાર એવોર્ડની નોમિનેશન લિસ્ટ બહાર પાડી છે. પરંતુ નોમિનેશનની પ્રક્રિયા શું છે? આ માટે કોણ મત આપે છે? ચાલો જાણીએ.
Most Read Stories