યુસુફ પઠાણ કરોડોની સંપત્તિનો માલિક, પૂર્વ ઓલરાઉન્ડર ધરાવે છે આટલી નેટવર્થ, જાણો
Yusuf Pathan Net Worth: વડોદરામાં જન્મેલ અને ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાને ઉતરી રહ્યો છે. પશ્ચિમ બંગાળના બહરામપુર લોકસભા બેઠક પરથી યુસુફ પઠાણ લોકસભાની ચૂંટણી લડવાનો છે. પૂર્વ ક્રિકેટરને તૃણમૂલ કોંગ્રેસે ટિકિટ આપી છે અને તે હવે મનોજ તિવારી જેમ રાજકીય ઈનીંગની શરુઆત કરશે.