Train Toilet Cleaning : શું ટ્રેનમાં ટોઈલેટ ગંદુ છે, થઈ રહ્યો છે પ્રોબ્લેમ? અહીં કરો ફરિયાદ, સમસ્યાનો આવશે હલ

Rail madad app : જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પછી તમારી ટ્રેનની મુસાફરી કોઈપણ ટેન્શન વગર પસાર થશે. ટ્રેનમાં આવતી કોઈપણ સમસ્યાને ઠીક કરવા માટે તમારે એક કામ કરવું પડશે. અહીં જાણો તમારી ફરિયાદ કોણ સાંભળશે થશે અને તેનું નિરાકરણ કોણ કરશે.

Train Toilet Cleaning : શું ટ્રેનમાં ટોઈલેટ ગંદુ છે, થઈ રહ્યો છે પ્રોબ્લેમ? અહીં કરો ફરિયાદ, સમસ્યાનો આવશે હલ
Rail madad app train toilet cleaning
Follow Us:
| Updated on: May 05, 2024 | 2:02 PM

Rail madad app : જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અને તમને ટોઇલેટ ગંદુ લાગે છે, તો ચિંતા કરશો નહીં. તમે ટ્રેનના ટોયલેટને 15 મિનિટમાં સાફ કરાવી શકો છો. એટલું જ નહીં, માત્ર શૌચાલય જ નહીં, તમે કોઈપણ પ્રકારની મદદ માટે અહીં ફરિયાદ કરી શકો છો. જો તમને તમારી મુસાફરી દરમિયાન કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો અને 15 મિનિટમાં તેનું સમાધાન મેળવી શકો છો.

ટ્રેનના ટોયલેટ ગંદા હોય તો અહીં કરો ફરિયાદ

  1. આ માટે તમારે ફક્ત તમારા ફોનમાં Rail Madad એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. આ એપ તમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર મળશે. એપ ખોલ્યા બાદ ફરિયાદ વિભાગના વિકલ્પ પર ક્લિક કરો.
  2. અહીં તમે જે પણ કેટેગરી વિશે ફરિયાદ કરવા માંગો છો તે પસંદ કરી શકો છો. અહીં તમારી પાસે ઘણા વિકલ્પો હશે, કોચ સ્વચ્છતાનો વિકલ્પ પસંદ કરો.
  3. આની નીચેની સબ કેટેગરીમાં પણ સિલેક્ટ કરો. સબ કેટેગરીમાં શૌચાલય પસંદ કરો. આ પછી સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો. વિનંતી કરેલી માહિતી જેમ કે ડેટ ફાઇલ વગેરે ભરો.
  4. આ પછી તમારી ફરિયાદ સબમિટ કરો. રજૂઆત કર્યા પછી 10 થી 15 મિનિટમાં કોઈ આવશે અને શૌચાલય સાફ કરીને નીકળી જશે.
  5. testingggg
    test schedule
    દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
    આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
    જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
    આજનું રાશિફળ તારીખ : 14-05-2024
  6. આ સિવાય જો તમને યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો.
  7. જેમાં મેડિકલ સિક્યોરિટી, સ્ટાફનું બિહેવિયર, કેટરિંગ, પાણી વગેરે જેવી તમામ સમસ્યાઓની ફરિયાદ કરી શકાશે. તમારે ફક્ત તમારી જેવી સમસ્યા હોય તેવી કેટેગરી પસંદ કરવી પડશે.
  8. આ સિવાય જો તમારી પાસે કોઈ મેડિકલ ઈમરજન્સી અથવા કોઈ સુરક્ષા સંબંધિત મામલા હોય તો તમે ફોન કરીને ફરિયાદ પણ કરી શકો છો. આ માટે તમારે ફક્ત 139 પર કોલ કરવાનો રહેશે.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">