Narmada : રૂપાલા વિવાદિત નિવેદનનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો, ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું, જુઓ Video
નર્મદા જિલ્લામાં ભાજપના ક્ષત્રિય હોદ્દેદારાઓએ રાજીનામુ આપ્યુ છે. રુપાલા નિવેદનનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કમલમ પહોંચી રાજીનામું આપ્યું છે. યુવા મોરચા, કિસાન મોરચા, શહેર મંત્રી, કોષાધ્યક્ષ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે.
પરશોત્તમ રુપાલાના વિરોધના વંટોળ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપમાંથી રાજીનામા એકા એક પડી રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લામાં ભાજપના ક્ષત્રિય હોદ્દેદારાઓએ રાજીનામુ આપ્યુ છે. રુપાલા નિવેદનનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે.
ક્ષત્રિય સમાજના આગેવાનોએ કમલમ પહોંચી રાજીનામું આપ્યું છે. યુવા મોરચા, કિસાન મોરચા, શહેર મંત્રી, કોષાધ્યક્ષ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે. ક્ષત્રિય આગેવાને જણાવ્યુ કે સમાજ સાથે ચર્ચા કરી રાજીનામુ આપ્યુ છે. બીજી તરફ જિલ્લા પ્રમુખ જણાવ્યુ કે મતદાન પહેલા ક્ષત્રિય સમાજનો રોષ શાંત થશે તેવી આશા છે.
આ પણ વાંચો : Surendranagar : વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં, ભાવ વધારવાની માગ, જુઓ Video
Latest Videos