Bhavnagar Video : AAP ઉમેદવાર ઉમેશ મકવાણાએ એફિડેવિટમાં ખોટી માહિતી આપી હોવાનો ભાજપે કર્યો આક્ષેપ

Bhavnagar Video : AAP ઉમેદવાર ઉમેશ મકવાણાએ એફિડેવિટમાં ખોટી માહિતી આપી હોવાનો ભાજપે કર્યો આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2024 | 11:30 AM

ભાવનગરમાં AAP ઉમેદવાર ઉમેશ મકવાણા કલેકટર કચેરી પહોંચ્યા હતા. એફિડેવિટમાં વિસંગતતાઓ સામે ભાજપે વાંધા અરજી કરી છે. જવાબ રજૂ કરવા ઉમેશ મકવાણા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ તરફ ભાજપના નેતાઓ પણ લીગલ ટીમ સાથે હાજર થયા હતા.

ભાવનગરમાં AAP ઉમેદવાર ઉમેશ મકવાણા કલેકટર કચેરી પહોંચ્યા હતા. એફિડેવિટમાં વિસંગતતાઓ સામે ભાજપે વાંધા અરજી કરી છે. જવાબ રજૂ કરવા ઉમેશ મકવાણા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ તરફ ભાજપના નેતાઓપણ લીગલ ટીમ સાથે હાજર થયા હતા. ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે ઉમેશ મકવાણાની આવક અને શિક્ષણને લઈને વિસંગતતા છે.

તેમજ ઉમેદવારે એફિડેવિટમાં ખોટી વિગતો આપી હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે. બીજી તરફ અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના ઉમેદવારી સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ભાજપે દાવો કર્યો છે કે, જેની ઠુમ્મરે સૌંગદનામામાં મિલ્કતનુ વિવરણ છુપાવ્યો છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">