અમરેલી લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Bharat Sutaria 580872 BJP Won
Jenny Thummar 259804 INC Lost
Chauhan Ravajibhai Mulabhai 7543 BSP Lost
Sankhat Vikrambhai Visabhai 5009 GLRP Lost
Bavkubhai Amarubhai Vala 3777 IND Lost
Bhaveshbhai Jentibhai Rank 3671 IND Lost
Punjabhai Bavbhai Dafda 2621 IND Lost
Pritesh Chauhan (Lalu) 1780 IND Lost
અમરેલી લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

અમરેલી લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 20,80,631 છે, જેમાંથી 74.63% ગ્રામીણ વિસ્તારો અને 25.37% શહેરી વિસ્તારો છે. ભારતીય જનતા પાર્ટીના કાછડિયા નારણભાઈ ભીખાભાઈ કચ્છ મતક્ષેત્રના હાલના સાંસદ છે. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં કાછડિયા નારણભાઈ ભીખાભાઈએ 1,56,232 મતોથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઠુમ્મર વીરજીભઆઈ કેશવભાઈ (વીરજી ઠુમ્મર)ને હરાવ્યા હતા. 2019ની ચૂંટણીમાં 54 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. 

અમરેલી લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Kachhadiya Naranbhai Bhikhabhai બીજેપી Won 5,29,035 58.19
Paresh Dhanani કોંગ્રેસ Lost 3,27,604 36.03
Chauhan Ravjibhai Mulabhai BSP Lost 9,691 1.07
Valodara Vrajlal Jivabhai નિર્દલીય Lost 5,332 0.59
Himmat Bagda નિર્દલીય Lost 4,933 0.54
Dhapa Dharamshibhai Ramjibhai VVPP Lost 4,747 0.52
Mehta Nanalal Kalidas નિર્દલીય Lost 2,336 0.26
Nathalal Sukhadiya નિર્દલીય Lost 2,207 0.24
R S Gosai નિર્દલીય Lost 1,763 0.19
Chauhan Dayabhai Bhagvanbhai નિર્દલીય Lost 1,553 0.17
Dayala Shubhashbhai Parabatbhai નિર્દલીય Lost 1,413 0.16
Jerambhai R Parmar નિર્દલીય Lost 986 0.11
Nota NOTA Lost 17,567 1.93
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Kachhadia Naranbhai બીજેપી Won 2,47,666 47.21
Nilaben V Thummar કોંગ્રેસ Lost 2,10,349 40.10
Sukhadia Nathalal V નિર્દલીય Lost 15,122 2.88
Sangani Rameshbhai Kanubhai નિર્દલીય Lost 9,933 1.89
Ramesh Gohil MJP Lost 7,994 1.52
D B Bharola BSP Lost 7,672 1.46
Baraiya Chandrakant Ramjibhai Chandu Patel SP Lost 6,928 1.32
Valjibhai Lallubhai Shiroya નિર્દલીય Lost 4,619 0.88
Aslaliya Chandubhai Ranabhai નિર્દલીય Lost 2,733 0.52
Madhubhai Bhuva એનસીપી Lost 2,318 0.44
Rameshbhai Jashabhai Parmar નિર્દલીય Lost 1,971 0.38
Nilaben Thumar નિર્દલીય Lost 1,831 0.35
Gohil Rambhai Jinabhai નિર્દલીય Lost 1,766 0.34
Kasvala Jaysukhabhai Laljibhai LSWP Lost 1,477 0.28
Makavana Samatbhai Bhikhabhai RKSP Lost 1,136 0.22
Khokhar Gulmahmad Ismile નિર્દલીય Lost 1,106 0.21
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Kachhadiya Naranbhai Bhikhabhai બીજેપી Won 4,36,715 53.99
Thummar Virjibhai Keshavbhai (Virjibhai Thummar) કોંગ્રેસ Lost 2,80,483 34.68
Sukhadiya Nathalal Vallabhbhai આપ Lost 15,520 1.92
Chavada Manubhai Parshottambhai JDU Lost 13,803 1.71
Ramani Sureshbhai Dhirubhai નિર્દલીય Lost 10,114 1.25
Valodara Vrajlal Jivabhai નિર્દલીય Lost 8,167 1.01
Dafeda Ramjibhai Nanjibhai BSP Lost 7,822 0.97
Nathbhai Dayabhai Tota નિર્દલીય Lost 4,032 0.50
Mehulbhai Himatbhai Sukhadia નિર્દલીય Lost 3,439 0.43
Usmanbhai P Maghara નિર્દલીય Lost 2,216 0.27
Dhimecha Nareshbhai Nanjibhai નિર્દલીય Lost 2,062 0.25
Sangani Vijaybhai Dineshbhai YSK Lost 1,938 0.24
Rathod Jivanbhai R RPIA Lost 1,809 0.22
Jadav Mustakbhai નિર્દલીય Lost 1,553 0.19
Nota NOTA Lost 19,143 2.37
અમરેલી લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકAmreli કુલ નામાંકન26 રદ કરાયેલ નામાંકન8 પાછા ખેંચાયેલ નામાંકન2 ડિપોઝિટ જપ્ત14 કુુલ ઉમેદવાર16
પુરુષ મતદાર6,75,038 સ્ત્રી મતદાર6,37,695 અન્ય મતદાર- કુલ મતદાર13,12,733 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકAmreli કુલ નામાંકન19 રદ કરાયેલ નામાંકન3 પાછા ખેંચાયેલ નામાંકન2 ડિપોઝિટ જપ્ત12 કુુલ ઉમેદવાર14
પુરુષ મતદાર7,77,662 સ્ત્રી મતદાર7,08,624 અન્ય મતદાર0 કુલ મતદાર14,86,286 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકAmreli કુલ નામાંકન15 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત10 કુુલ ઉમેદવાર12
પુરુષ મતદાર8,44,132 સ્ત્રી મતદાર7,84,298 અન્ય મતદાર21 કુલ મતદાર16,28,451 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકAmreli કુલ જનસંખ્યા20,80,631 શહેરી વસ્તી (%) 25 ગ્રામીણ વસ્તી (%)75 અનુસૂચિત જાતિ (%)8 અનુસૂચિત જનજાતિ (%)0 જનરલ / ઓબીસી (%)92
હિંદુ (%)95-100 મુસ્લિમ (%)0-5 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

વૈશ્વિક નેતાઓ પાસે ગંગા આરતી કરાવવા પાછળ પીએમ મોદીએ આપ્યો આ તર્ક-વાંચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી સતત ત્રીજીવાર નોંધાવી ઉમેદવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાના સમયે, એનડીએમાં જોડાયેલા વિવિધ પક્ષના નેતાઓ, ભાજપ-એનડીએ શાસિત વિવિઘ રાજ્યોના મુખ્ય પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો, ફોર્મ ભરતા પહેલા બોલ્યા PM મોદી

પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી કાશીવાસીઓ મને જે પ્રેમ આપી રહ્યા છે તે અતુલનીય છે. મા ગંગાએ જાણે મને દત્તક લીધો છે. આટલુ બોલી પોતાની માતાને યાદ કરી પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ માતાના નિધન બાદ મા ગંગા જ મારી માતા છે.

4 જૂન પહેલા ખરીદો શેર, માર્કેટ વિશે અમિત શાહે આવું કેમ કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો અને મોંઘવારીનો ડેટા આવતા પહેલા અસ્થિરતાના કારણે સોમવારે સવારે અડધા કલાકની અંદર શેરબજાર તૂટી ગયું હતું. બીએસઈના ડેટા અનુસાર સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 22,000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો. આ દરમિયાન શાહે માર્કેટમાં નાણાં રોકવા અંગે નિવેદન આપ્યું છે.

હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

આજે 14મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

પીએમ મોદીના નોમિનેશનમાં NDAની જોવા મળશે તાકાત

પીએમ મોદી આવતીકાલ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ કદાચ સૌથી અનોખી ઉમેદવારી નોંધાવવાનું હશે. ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓને નોમિનેશનમાં સામેલ કરવા માટે આમંત્રણ મોકલાયું છે. દેશની સૌથી હાઈપ્રોફાઈલ સીટ પર નોમિનેશન માટે 12 મુખ્યમંત્રીઓ, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના વરિષ્ઠ નેતાઓની હાજરીને ધ્યાનમાં રાખીને, કમિશનરેટ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે બંધારણ સાથે છેડછાડ હમેશા આ પરિવારે કરી છે. સૌથી પહેલા પંડિત નહેરુએ બંધારણ બદલ્યુ. વડાપ્રધાને જણાવ્યુ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ ફરી સત્તામાં આવશે અને 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખશે. આ આરોપો પર પલટવાર કરતા પીએમએ કહ્યુ બંધારણ સાથે છળ હંમેશા આ પરિવારે કર્યુ છે.

રાયબરેલીથી પણ રાહુલ ગાંધી હારશે : અમિત શાહ

TV9 સાથેની ખાસ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. ભાજપે કહ્યું હતું કે અમે કલમ 370 હટાવીશું. તેને હટાવી દેવામાં આવી. અમે GST વિશે કહ્યું હતું, અમે લાવ્યા. કૉમન સિવિલ કોડ લાવવા માટે કહેવામાં આવ્યું હતું કે અમે ઉત્તરાખંડથી લાગુ કર્યું. અમે જે કહીશું તે કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોટલી બનાવી, પ્રસાદી લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહિબમાં લગભગ 20 મિનિટ રોકાયા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હતા. આ પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.

નરેન્દ્ર મોદી PM બનશે, 2029 પછી પણ તેઓ જ આપણા નેતા રહેશેઃ અમિત શાહ

TV9 સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસ CAA બદલવાના મુદ્દે અમિત શાહે કહ્યું કે તેઓ જાણે છે કે તેઓ સત્તામાં આવવા માંગતા નથી. CAA પર ચિદમ્બરમનું નિવેદન તુષ્ટિકરણનું નિવેદન છે. ચિદમ્બરમે આ નિવેદન મુસ્લિમ મતો માટે આપ્યું છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">