આણંદ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Patel Mitesh Rameshbhai (Bakabhai) 612484 BJP Won
Amit Chavda 522545 INC Lost
Sureshbhai Dhulabhai Patel 5831 BSP Lost
Bhoi Ashishkumar Thakorbhai 5542 IND Lost
Keyurbhai Pravinbhai Patel (Bakabhai) 2298 IND Lost
Dheerajkumar Kshatriya 1747 GKALP Lost
Bhatt Sunilkumar Narendrabhai 1592 RTRP Lost
આણંદ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

સરદાર પટેલની કર્મભૂમિ અને આંદોલનોની ભૂમિ એટલે આણંદ. એશિયાની સૌથી મોટી ડેરી અને ઐતિહાસિક ખંભાતનો અખાત ધરાવતી ભૂમિ આણંદમાં પાટીદાર મતદારો કિંગમેકરની ભૂમિકામાં રહ્યા છે. આ ઉપરાંત અહીં ક્ષત્રિય અને ઠાકોર સમાજનું પણ પ્રભુત્વ રહ્યુ છે. આ બેઠક પરથી એક સમયે સરદાર પટેલના પુત્રી મણીબેન પણ સાંસદ રહી ચુક્યા છે. 2014 પહેલા આ બેઠક પર એકંદરે કોંગ્રેસ મજબુત રહી છે. આણંદ બેઠક પર 2014થી ભાજપનો દબદબો છે. આણંદ લોકસભા બેઠક ચાવડા સોલંકી કુટુંબની ધરોહર છે. આ બેઠક પર 9માંથી 6 વખત માધવસિંહ સોલંકી અને ઈશ્વરસિંહ ચાવડા  (માધવસિંહ સોલંકીના સસરા ઈશ્વરસિંહ ચાવડા) આ પરિવાર લોકસભાથી જીતતા આવ્યા છે.  કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના દાદા ઈશ્વરસિંહ ચાવડા 5 વખત આણંદ લોકસભા બેઠક કોંગ્રેસમાંથી જીત્યા છે. એક રીતે કહીએ તો છેલ્લી બે ટર્મને બાદ કરીએ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. 9 માંથી 6 વખત આ બંને પરિવારો જ જીતતા આવ્યા છે. 

લોકસભા ચૂંટણીના પરિણામ

છેલ્લી બે ટર્મથી આ બેઠક પર ભાજપ તરફી માહોલ બની રહ્યો છે.  વર્ષ 2014ની લોકસભામાં ચૂંટણીમાં ભાજપે અહીંથી દિલીપ પટેલને ટિકિટ આપી હતી. સામે પક્ષે કોંગ્રેસે ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. બે વખત સાંસદ અને એક વખત મંત્રી રહી ચુકેલા ભરતસિંહ સોલંકી મોદીવેવમાં ભાજપના  દિલિપ પટેલ સામે હારી ગયા હતા. દિલીપ પટેલે  63,426 મતોથી ભરતસિંહ સોલંકીને માત આપી હતી. 

વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે અહીંથી મિતેશ પટેલને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે ફરી ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. જો કે ભરતસિંહ સોલંકી મિતેશ પટેલ સામે  1,97,718 મતોથી હારી ગયા હતા. આ વખતે 2024ની ચૂંટણીમાં ભાજપે ફરી અહીંથી મિતેશ પટેલને ટિકિટ આપી છે. 

છેલ્લી બે ટર્મને બાદ કરીએ તો આ બેઠક પર 2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ ભાજપના જયપ્રકાશ પટેલને હરાવીને વિજયી રહ્યા હતા.  વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં પણ ભરતસિંહ સોલંકીને કોંગ્રેસે ટિકિટ આપી હતી જેમણે ભાજપના દીપક પટેલને હરાવ્યા હતા.  

મતદારો

આણંદ લોકસભા બેઠક પર કુલ 20 લાખ 92 હજાર 745 મતદારો છે. જેમા પુરુષ મતદારો 7 લાખ 81 હજાર 818 છે, જ્યારે મહિલા મતદારો 7 લાખ 15 હજાર 737 છે. 

કુલ સાત વિધાનસભા બેઠકો

આણંદ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમા ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ,પેટલાદ, સોજીત્રા બેઠકોનો સમાવેશ થાય છે.

આણંદ લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Patel Mitesh Rameshbhai (Bakabhai) બીજેપી Won 6,33,097 57.10
Bharatbhai M Solanki કોંગ્રેસ Lost 4,35,379 39.27
Hitendrasinh Mohansinh Parmar નિર્દલીય Lost 6,854 0.62
Vankar Rameshbhai Valjibhai BSP Lost 5,959 0.54
Bharatbhai Solanki નિર્દલીય Lost 2,460 0.22
Santolkumar Mahijibhai Patel (Bakabhai) નિર્દલીય Lost 2,301 0.21
Bhatt Sunilkumar Narendrabhai RTRP Lost 1,155 0.10
Chavda Kaushikkumar નિર્દલીય Lost 1,064 0.10
Bhatt Ashishkumar Manojkumar ABJS Lost 1,034 0.09
Keyur Pravinbhai Patel (Bakabhai) નિર્દલીય Lost 966 0.09
Nota NOTA Lost 18,392 1.66
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
B Madhavsinh Solanki કોંગ્રેસ Won 3,48,655 51.57
Patel Dipakbhai Chimanbhai બીજેપી Lost 2,81,337 41.61
Solanki Bharat Babubhai નિર્દલીય Lost 16,729 2.47
Parmar Babubhai Becharbhai એનસીપી Lost 6,259 0.93
Leelaben Ravjibhai Parmar નિર્દલીય Lost 5,426 0.80
Parmar Hitendrasinh Mohansinh SP Lost 4,417 0.65
Saiyed Mahebubali Husainmiya નિર્દલીય Lost 4,002 0.59
Laljibhai Ganeshji Purohit નિર્દલીય Lost 2,186 0.32
Bharatbhai Vinubhai Bhoi નિર્દલીય Lost 1,179 0.17
Patel Jayeshbhai Arvindbhai નિર્દલીય Lost 1,112 0.16
Chavda Kaushikkmar Rajivbhai નિર્દલીય Lost 1,072 0.16
Rathod Himmatbhai Mohanhai IJP Lost 1,008 0.15
Malek Gulammahmmed Abdulkarim નિર્દલીય Lost 979 0.14
Dave Amrishbhai Vadilal નિર્દલીય Lost 898 0.13
Samirbhai Girishbhai Patel SVPP Lost 824 0.12
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Dilip Patel બીજેપી Won 4,90,829 50.55
Solanki Bharatbhai Madhavsinh કોંગ્રેસ Lost 4,27,403 44.02
Vahora Firojbhai Walimahamadbhai (Kasorwala) નિર્દલીય Lost 6,689 0.69
Purshottambhai Alias Kanubhai Mathurbhai Chauhan BSP Lost 6,480 0.67
Vaghela Bharat P નિર્દલીય Lost 4,022 0.41
Girishbhai Das (Advocate) BMUP Lost 4,003 0.41
Rabari Hiteshkumar Laljibhai નિર્દલીય Lost 2,975 0.31
Ravjibhai S Parmar આપ Lost 2,442 0.25
Mahida Mahendrasinh Sahebsinh SP Lost 1,790 0.18
Patel Dilipbhai Manilal નિર્દલીય Lost 1,466 0.15
Patel Jayeshbhai Arvindbhai નિર્દલીય Lost 1,459 0.15
Parmar Amarsinh Dahyabhai નિર્દલીય Lost 1,265 0.13
Hitendrasinh Mohansinh Parmar BHNJD Lost 1,260 0.13
Patel Naineshkumar Umedbhai નિર્દલીય Lost 1,063 0.11
Padhiyar Vikramsinh (Vakil) RSPS Lost 876 0.09
Nota NOTA Lost 16,872 1.74
આણંદ લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકAnand કુલ નામાંકન21 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન2 ડિપોઝિટ જપ્ત13 કુુલ ઉમેદવાર15
પુરુષ મતદાર7,18,365 સ્ત્રી મતદાર6,78,797 અન્ય મતદાર- કુલ મતદાર13,97,162 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકAnand કુલ નામાંકન20 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત13 કુુલ ઉમેદવાર15
પુરુષ મતદાર7,81,118 સ્ત્રી મતદાર7,15,737 અન્ય મતદાર4 કુલ મતદાર14,96,859 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકAnand કુલ નામાંકન13 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત8 કુુલ ઉમેદવાર10
પુરુષ મતદાર8,54,714 સ્ત્રી મતદાર8,01,048 અન્ય મતદાર108 કુલ મતદાર16,55,870 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકAnand કુલ જનસંખ્યા20,92,745 શહેરી વસ્તી (%) 30 ગ્રામીણ વસ્તી (%)70 અનુસૂચિત જાતિ (%)5 અનુસૂચિત જનજાતિ (%)1 જનરલ / ઓબીસી (%)94
હિંદુ (%)90-95 મુસ્લિમ (%)5-10 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

વૈશ્વિક નેતાઓ પાસે ગંગા આરતી કરાવવા પાછળ પીએમ મોદીએ આપ્યો આ તર્ક-વાંચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી સતત ત્રીજીવાર નોંધાવી ઉમેદવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાના સમયે, એનડીએમાં જોડાયેલા વિવિધ પક્ષના નેતાઓ, ભાજપ-એનડીએ શાસિત વિવિઘ રાજ્યોના મુખ્ય પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો, ફોર્મ ભરતા પહેલા બોલ્યા PM મોદી

પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી કાશીવાસીઓ મને જે પ્રેમ આપી રહ્યા છે તે અતુલનીય છે. મા ગંગાએ જાણે મને દત્તક લીધો છે. આટલુ બોલી પોતાની માતાને યાદ કરી પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ માતાના નિધન બાદ મા ગંગા જ મારી માતા છે.

4 જૂન પહેલા ખરીદો શેર, માર્કેટ વિશે અમિત શાહે આવું કેમ કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો અને મોંઘવારીનો ડેટા આવતા પહેલા અસ્થિરતાના કારણે સોમવારે સવારે અડધા કલાકની અંદર શેરબજાર તૂટી ગયું હતું. બીએસઈના ડેટા અનુસાર સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 22,000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો. આ દરમિયાન શાહે માર્કેટમાં નાણાં રોકવા અંગે નિવેદન આપ્યું છે.

હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

આજે 14મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

પીએમ મોદીના નોમિનેશનમાં NDAની જોવા મળશે તાકાત

પીએમ મોદી આવતીકાલ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ કદાચ સૌથી અનોખી ઉમેદવારી નોંધાવવાનું હશે. ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓને નોમિનેશનમાં સામેલ કરવા માટે આમંત્રણ મોકલાયું છે. દેશની સૌથી હાઈપ્રોફાઈલ સીટ પર નોમિનેશન માટે 12 મુખ્યમંત્રીઓ, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના વરિષ્ઠ નેતાઓની હાજરીને ધ્યાનમાં રાખીને, કમિશનરેટ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે બંધારણ સાથે છેડછાડ હમેશા આ પરિવારે કરી છે. સૌથી પહેલા પંડિત નહેરુએ બંધારણ બદલ્યુ. વડાપ્રધાને જણાવ્યુ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ ફરી સત્તામાં આવશે અને 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખશે. આ આરોપો પર પલટવાર કરતા પીએમએ કહ્યુ બંધારણ સાથે છળ હંમેશા આ પરિવારે કર્યુ છે.

રાયબરેલીથી પણ રાહુલ ગાંધી હારશે : અમિત શાહ

TV9 સાથેની ખાસ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. ભાજપે કહ્યું હતું કે અમે કલમ 370 હટાવીશું. તેને હટાવી દેવામાં આવી. અમે GST વિશે કહ્યું હતું, અમે લાવ્યા. કૉમન સિવિલ કોડ લાવવા માટે કહેવામાં આવ્યું હતું કે અમે ઉત્તરાખંડથી લાગુ કર્યું. અમે જે કહીશું તે કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોટલી બનાવી, પ્રસાદી લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહિબમાં લગભગ 20 મિનિટ રોકાયા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હતા. આ પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.

નરેન્દ્ર મોદી PM બનશે, 2029 પછી પણ તેઓ જ આપણા નેતા રહેશેઃ અમિત શાહ

TV9 સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસ CAA બદલવાના મુદ્દે અમિત શાહે કહ્યું કે તેઓ જાણે છે કે તેઓ સત્તામાં આવવા માંગતા નથી. CAA પર ચિદમ્બરમનું નિવેદન તુષ્ટિકરણનું નિવેદન છે. ચિદમ્બરમે આ નિવેદન મુસ્લિમ મતો માટે આપ્યું છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">