છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Jashubhai Rathwa 796589 BJP Won
Sukhram Rathwa 397812 INC Lost
Bhil Somabhai Gokalbhai 16093 BSP Lost
Rathva Furakanbhai Baljibhai 11161 MALC Lost
Tadvi Ranchhodbhai 8344 BBC Lost
Rathva Mukeshbhai Nurabhai 8065 IND Lost
છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

છોટાઉદેપુર લોકસભા બેઠક 1971માં અસ્તિત્વમાં આવી હતી. આ લોકસબા બેઠકમાં છોટાઉદેપુર,વ ડોદરા અને નર્મદા જિલ્લાની વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.  જેમાં છોટાઉદેપુર, વડોદરા અને નર્મદાના ત્રણ  જિલ્લા અતર્ગત કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં હાલોલ, છોટા ઉદેપુર (ST), જેતપુર (ST), સંખેડા (ST), ડભોઈ, પાદરા, નાંદોદ (ST) નો સમાવેશ થાય છે. જેમાં હાલ હાલોલ, ડભોઇ, પાદરાએ ઓપન કેટેગરીમાં આવતી વિધાનસભામાં છે. તેમજ છોટાઉદેપુર પાવીજેતપુર, સંખેડા, નાંદોદ આદિજાતી અનામત બેઠકો છે.

આ બેઠક ઉપર રાઠવા ભીલ, વસાવા, તડવી, ડુંગરાભીલ સમાજના આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠક 1971  પહેલાં આ બેઠક ડભોઈ લોકસભા તરીકે ગણાતી હતી. આ બેઠક ઉપર 60%  કરતાં વધુ આદિવાસી મતદારો હોવાથી 19877થી એસટી અનામત બેઠક છે. આ બેઠક પર રાઠવા જ્ઞાાતીના સૌથી વધુ 363059 (37 %) મતદારો છે. તેથી અહીં દરેક પક્ષમાંથી રાઠવા જ્ઞાાતીનો જ ઉમેદવાર ઉતારવામાં આવે છે.

1962 થી 2014 સુધીમાં છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર 10 વખત કોંગ્રેસ,  1 વખત ગુજરાત જનતાદળ અને  ત્રણ વખત ભાજપ વિજેતા થયુ હતું.

આ બેઠકના છેલ્લી ચાર લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો 1999માં ભાજપના રામસિંહ રાઠવા આ બેઠક જીત્યા હતા. પરંતુ 2004ની લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના નારણ રાઠવા સામે હારી ગયા હતા. જે બાદ ભાજપના રામસિંહ રાઠવાએ ફરી 2009ની લોકસભા ચૂંટણીમાં નારણ રાઠવાને હરાવીને પુનરાગમન કર્યુ હતુ. 2014માં કોંગ્રેસમાંથી નારણભાઇ રાઠવા ઉભા હતા અને તેઓની સામે ભાજપમાંથી રામસિંગભાઈ રાઠવા ઉભા હતા. જેમાં રામસિંગભાઈ રાઠવા બે લાખની લીડથી વિજેતા થયા હતા. 2019ની ચૂંટણીમાં પણ અહીંથી ભાજપના ગીતાબેન રાઠવા વિજયી થયા હતા. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપ કોને ટિકિટ આપશે તેના પર સહુ કોઈની મીટ મંડાયેલી હતી. જેનુ કારણ છે કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા ભાજપમાં સામેલ થઈ જતા અહીં સમીકરણ બદલાયા છે. જો કે ભાજપે અહીંથી જશુભાઈ રાઠવાને ટિકિટ આપી છે.

છોટા ઉદેપુર લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Rathva Gitaben Vajesingbhai બીજેપી Won 7,64,445 62.03
Rathava Ranjitsinh Mohansinh કોંગ્રેસ Lost 3,86,502 31.36
Rathva Furkanbhai Balajibhai BSP Lost 14,964 1.21
Vasava Rajesh Somabhai બીટીપી Lost 10,632 0.86
Rathva Maganbhai Chathiyabhai નિર્દલીય Lost 8,782 0.71
Rathva Bhavsingbhai Namarsingbhai નિર્દલીય Lost 6,887 0.56
Umesh Jangubhai Rathawa નિર્દલીય Lost 3,710 0.30
Pravinbhai Dhursingbhai Rathva નિર્દલીય Lost 3,669 0.30
Nota NOTA Lost 32,868 2.67
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Rathwa Ramsingbhai Patalbhai બીજેપી Won 3,53,534 46.20
Rathwa Naranbhai J કોંગ્રેસ Lost 3,26,536 42.67
Bhil Prakashbhai Somabhai BSP Lost 43,970 5.75
Vasava Bhil Vitthalbhai Venibhai નિર્દલીય Lost 41,177 5.38
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Ramsinh Rathwa બીજેપી Won 6,07,916 55.24
Naranbhai Jemalabhai Rathva કોંગ્રેસ Lost 4,28,187 38.91
Prof Arjunbhai Versingbhai Rathva આપ Lost 23,116 2.10
Vasava Prafulbhai Devjibhai JDU Lost 12,508 1.14
Nota NOTA Lost 28,815 2.62
છોટા ઉદેપુર લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકChhota Udaipur કુલ નામાંકન11 રદ કરાયેલ નામાંકન6 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત2 કુુલ ઉમેદવાર4
પુરુષ મતદાર7,28,753 સ્ત્રી મતદાર6,83,553 અન્ય મતદાર- કુલ મતદાર14,12,306 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકChhota Udaipur કુલ નામાંકન9 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત2 કુુલ ઉમેદવાર4
પુરુષ મતદાર7,98,160 સ્ત્રી મતદાર7,38,143 અન્ય મતદાર2 કુલ મતદાર15,36,305 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકChhota Udaipur કુલ નામાંકન10 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન0 ડિપોઝિટ જપ્ત6 કુુલ ઉમેદવાર8
પુરુષ મતદાર8,62,412 સ્ત્રી મતદાર8,08,830 અન્ય મતદાર11 કુલ મતદાર16,71,253 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકChhota Udaipur કુલ જનસંખ્યા22,78,613 શહેરી વસ્તી (%) 13 ગ્રામીણ વસ્તી (%)87 અનુસૂચિત જાતિ (%)3 અનુસૂચિત જનજાતિ (%)56 જનરલ / ઓબીસી (%)41
હિંદુ (%)95-100 મુસ્લિમ (%)0-5 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

વૈશ્વિક નેતાઓ પાસે ગંગા આરતી કરાવવા પાછળ પીએમ મોદીએ આપ્યો આ તર્ક-વાંચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી સતત ત્રીજીવાર નોંધાવી ઉમેદવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાના સમયે, એનડીએમાં જોડાયેલા વિવિધ પક્ષના નેતાઓ, ભાજપ-એનડીએ શાસિત વિવિઘ રાજ્યોના મુખ્ય પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો, ફોર્મ ભરતા પહેલા બોલ્યા PM મોદી

પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી કાશીવાસીઓ મને જે પ્રેમ આપી રહ્યા છે તે અતુલનીય છે. મા ગંગાએ જાણે મને દત્તક લીધો છે. આટલુ બોલી પોતાની માતાને યાદ કરી પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ માતાના નિધન બાદ મા ગંગા જ મારી માતા છે.

4 જૂન પહેલા ખરીદો શેર, માર્કેટ વિશે અમિત શાહે આવું કેમ કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો અને મોંઘવારીનો ડેટા આવતા પહેલા અસ્થિરતાના કારણે સોમવારે સવારે અડધા કલાકની અંદર શેરબજાર તૂટી ગયું હતું. બીએસઈના ડેટા અનુસાર સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 22,000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો. આ દરમિયાન શાહે માર્કેટમાં નાણાં રોકવા અંગે નિવેદન આપ્યું છે.

હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

આજે 14મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

પીએમ મોદીના નોમિનેશનમાં NDAની જોવા મળશે તાકાત

પીએમ મોદી આવતીકાલ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ કદાચ સૌથી અનોખી ઉમેદવારી નોંધાવવાનું હશે. ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓને નોમિનેશનમાં સામેલ કરવા માટે આમંત્રણ મોકલાયું છે. દેશની સૌથી હાઈપ્રોફાઈલ સીટ પર નોમિનેશન માટે 12 મુખ્યમંત્રીઓ, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના વરિષ્ઠ નેતાઓની હાજરીને ધ્યાનમાં રાખીને, કમિશનરેટ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે બંધારણ સાથે છેડછાડ હમેશા આ પરિવારે કરી છે. સૌથી પહેલા પંડિત નહેરુએ બંધારણ બદલ્યુ. વડાપ્રધાને જણાવ્યુ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ ફરી સત્તામાં આવશે અને 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખશે. આ આરોપો પર પલટવાર કરતા પીએમએ કહ્યુ બંધારણ સાથે છળ હંમેશા આ પરિવારે કર્યુ છે.

રાયબરેલીથી પણ રાહુલ ગાંધી હારશે : અમિત શાહ

TV9 સાથેની ખાસ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. ભાજપે કહ્યું હતું કે અમે કલમ 370 હટાવીશું. તેને હટાવી દેવામાં આવી. અમે GST વિશે કહ્યું હતું, અમે લાવ્યા. કૉમન સિવિલ કોડ લાવવા માટે કહેવામાં આવ્યું હતું કે અમે ઉત્તરાખંડથી લાગુ કર્યું. અમે જે કહીશું તે કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોટલી બનાવી, પ્રસાદી લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહિબમાં લગભગ 20 મિનિટ રોકાયા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હતા. આ પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.

નરેન્દ્ર મોદી PM બનશે, 2029 પછી પણ તેઓ જ આપણા નેતા રહેશેઃ અમિત શાહ

TV9 સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસ CAA બદલવાના મુદ્દે અમિત શાહે કહ્યું કે તેઓ જાણે છે કે તેઓ સત્તામાં આવવા માંગતા નથી. CAA પર ચિદમ્બરમનું નિવેદન તુષ્ટિકરણનું નિવેદન છે. ચિદમ્બરમે આ નિવેદન મુસ્લિમ મતો માટે આપ્યું છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">