ગાંધીનગર લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Amit Shah 1010972 BJP Won
Sonal Patel 266256 INC Lost
Mohammedanish Desai 7394 BSP Lost
Shahnawazkhan Sultankhan Pathan 2332 IND Lost
Malek Makbul Shakib 2058 IND Lost
Thakor Jitendrasinh Jashavantsinh 2009 INSP Lost
Parikh Rajivbhai Kalabhai 1751 IND Lost
Mansuri Suhana 1453 IND Lost
Maurya Sumitra Devnarian 1217 PAP Lost
Umadiya Alibhai Rajabhai 1009 IND Lost
Rahul Chimanbhai Mehta 1001 RTRP Lost
Navsadalam Ibrahimbhai Malek 732 IND Lost
Bagvan Bahadurshah Gulmohammad 771 IND Lost
Pathan Imtiyajkhan 842 IND Lost
ગાંધીનગર લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ગાંધીનગર ગુજરાતની રાજધાની હોવાના સાથે તે ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારોમાંનું એક છે. આ લોકસભા બેઠક 1967માં અસ્તિત્વમાં આવી છે.આ બેઠક પર પ્રથમ સાંસદ કોંગ્રેસના સોમચંદ સોલંકી હતા.ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પર પ્રતિનીધિત્વ કરી ચુક્યા છે. વર્તમાન ગૃહ પ્રધાનઅમિત શાહ આ લોકસભા બેઠક પરથી જ 2019માં ચૂંટાયા હતા. ગાંધીનગર બેઠક પર કુલ મતદાર 21,50,110 છે, તો 11,04,559 પુરુષ મતદાર, 10,45,481 મહિલા મતદાર અને અન્ય મતદાર 70 છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતીનો સમાવેશ થાય છે.

ગાંધીનગર લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Amit Shah બીજેપી Won 8,94,624 69.67
Dr C J Chavda કોંગ્રેસ Lost 3,37,610 26.29
Vora Alimahmad Rajabhai નિર્દલીય Lost 9,008 0.70
Jayendra Karshanbhai Rathod BSP Lost 6,400 0.50
Shekh Shahinbanu Molana Mustak નિર્દલીય Lost 5,895 0.46
Rathod Valjibhai Becharbhai નિર્દલીય Lost 2,664 0.21
Patel Amarish Jasvantlal (C A ) HND Lost 1,741 0.14
Makwana Anilkumar Somabhai નિર્દલીય Lost 1,691 0.13
Mahendrabhai Somabhai Patni નિર્દલીય Lost 1,559 0.12
Bhogilal J Rathod (Advocate) BMUP Lost 1,490 0.12
Makvana Prakashbhai Bahecharji (Hitubha) GGUP Lost 1,471 0.11
Chandrapal Hasmukh Bavjibhai PPID Lost 1,438 0.11
Rahul Chimanbhai Mehta RTRP Lost 1,097 0.09
Narendrabhai Revashankar Trivedi JSPP Lost 888 0.07
Pathan Firozkhan Saeedkhan નિર્દલીય Lost 862 0.07
Dr N T Sengal BHSD Lost 743 0.06
Khodabhai Lalajibhai Desai નિર્દલીય Lost 695 0.05
Nota NOTA Lost 14,214 1.11
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
L K Advani બીજેપી Won 4,34,044 54.89
Patel Sureshkumar Chaturdas Suresh Patel કોંગ્રેસ Lost 3,12,297 39.49
Mallika Sarabhai નિર્દલીય Lost 9,268 1.17
Rahul Chimanbhai Mehta નિર્દલીય Lost 7,305 0.92
Mahantshri Dharamdasbapu નિર્દલીય Lost 6,612 0.84
Rakesh Pandey BSP Lost 5,907 0.75
Vaghela Sukhdevsinh Parbatsinh નિર્દલીય Lost 4,348 0.55
Shah Mukesh નિર્દલીય Lost 2,539 0.32
Makwana Anilkumar Somabhai નિર્દલીય Lost 1,201 0.15
Trivedi Sunilbhai Manubhai MJP Lost 1,061 0.13
Ashokkumar Ishvarbhai Patel BNJD Lost 967 0.12
Brahmbhatt Sanjaybhai Amarkumar નિર્દલીય Lost 882 0.11
Patel Siddhesh Dineshbhai નિર્દલીય Lost 789 0.10
Kalpeshkumar Rajanikant Modi નિર્દલીય Lost 677 0.09
Parikh Heta Kumarpal નિર્દલીય Lost 663 0.08
Khalifa Samsuddin Nasiruddin Jugnu LSWP Lost 627 0.08
Thakur Rakeshbhai Rajdevsingh નિર્દલીય Lost 550 0.07
Memon Fatamaben Farukbhai IJP Lost 504 0.06
Firoz Dehlvi AIMF Lost 496 0.06
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
L K Advani બીજેપી Won 7,73,539 68.12
Kirtibhai Ishvarbhai Patel કોંગ્રેસ Lost 2,90,418 25.58
Rituraj Mehta આપ Lost 19,966 1.76
Rahul Chimanbhai Mehta નિર્દલીય Lost 9,767 0.86
Vaghela Kishorsinh Mahobatsinh નિર્દલીય Lost 6,705 0.59
Niranjan Ghosh BSP Lost 6,068 0.53
M K Shah નિર્દલીય Lost 3,767 0.33
Raj Prajapati નિર્દલીય Lost 3,177 0.28
Ajmalbhai Ramabhai Vaniya BMUP Lost 1,639 0.14
Brahmbhatt Sanjaybhai Amarkumar નિર્દલીય Lost 1,474 0.13
Birjusinh Motisinh Kshatriya નિર્દલીય Lost 984 0.09
Pagi Ganpatbhai Mavjibhai નિર્દલીય Lost 924 0.08
Desai Khodabhai Laljibhai નિર્દલીય Lost 793 0.07
Thakor Ravaji Juhaji VHS Lost 809 0.07
Patel Piyushkumar Dashrathlal NYP Lost 653 0.06
Dipikaben Sutariya નિર્દલીય Lost 684 0.06
Manoj J Nayak LTRP Lost 683 0.06
Thakor Chandrasinh Javansinh નિર્દલીય Lost 668 0.06
Nota NOTA Lost 12,777 1.13
ગાંધીનગર લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકGandhinagar કુલ નામાંકન37 રદ કરાયેલ નામાંકન8 પાછા ખેંચાયેલ નામાંકન10 ડિપોઝિટ જપ્ત17 કુુલ ઉમેદવાર19
પુરુષ મતદાર7,99,664 સ્ત્રી મતદાર7,56,045 અન્ય મતદાર- કુલ મતદાર15,55,709 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકGandhinagar કુલ નામાંકન23 રદ કરાયેલ નામાંકન3 પાછા ખેંચાયેલ નામાંકન2 ડિપોઝિટ જપ્ત16 કુુલ ઉમેદવાર18
પુરુષ મતદાર9,00,744 સ્ત્રી મતદાર8,33,210 અન્ય મતદાર18 કુલ મતદાર17,33,972 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકGandhinagar કુલ નામાંકન45 રદ કરાયેલ નામાંકન11 પાછા ખેંચાયેલ નામાંકન17 ડિપોઝિટ જપ્ત15 કુુલ ઉમેદવાર17
પુરુષ મતદાર10,04,291 સ્ત્રી મતદાર9,41,434 અન્ય મતદાર47 કુલ મતદાર19,45,772 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકGandhinagar કુલ જનસંખ્યા19,51,832 શહેરી વસ્તી (%) 79 ગ્રામીણ વસ્તી (%)21 અનુસૂચિત જાતિ (%)11 અનુસૂચિત જનજાતિ (%)2 જનરલ / ઓબીસી (%)87
હિંદુ (%)90-95 મુસ્લિમ (%)0-5 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

વૈશ્વિક નેતાઓ પાસે ગંગા આરતી કરાવવા પાછળ પીએમ મોદીએ આપ્યો આ તર્ક-વાંચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી સતત ત્રીજીવાર નોંધાવી ઉમેદવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાના સમયે, એનડીએમાં જોડાયેલા વિવિધ પક્ષના નેતાઓ, ભાજપ-એનડીએ શાસિત વિવિઘ રાજ્યોના મુખ્ય પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો, ફોર્મ ભરતા પહેલા બોલ્યા PM મોદી

પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી કાશીવાસીઓ મને જે પ્રેમ આપી રહ્યા છે તે અતુલનીય છે. મા ગંગાએ જાણે મને દત્તક લીધો છે. આટલુ બોલી પોતાની માતાને યાદ કરી પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ માતાના નિધન બાદ મા ગંગા જ મારી માતા છે.

4 જૂન પહેલા ખરીદો શેર, માર્કેટ વિશે અમિત શાહે આવું કેમ કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો અને મોંઘવારીનો ડેટા આવતા પહેલા અસ્થિરતાના કારણે સોમવારે સવારે અડધા કલાકની અંદર શેરબજાર તૂટી ગયું હતું. બીએસઈના ડેટા અનુસાર સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 22,000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો. આ દરમિયાન શાહે માર્કેટમાં નાણાં રોકવા અંગે નિવેદન આપ્યું છે.

હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

આજે 14મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

પીએમ મોદીના નોમિનેશનમાં NDAની જોવા મળશે તાકાત

પીએમ મોદી આવતીકાલ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ કદાચ સૌથી અનોખી ઉમેદવારી નોંધાવવાનું હશે. ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓને નોમિનેશનમાં સામેલ કરવા માટે આમંત્રણ મોકલાયું છે. દેશની સૌથી હાઈપ્રોફાઈલ સીટ પર નોમિનેશન માટે 12 મુખ્યમંત્રીઓ, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના વરિષ્ઠ નેતાઓની હાજરીને ધ્યાનમાં રાખીને, કમિશનરેટ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે બંધારણ સાથે છેડછાડ હમેશા આ પરિવારે કરી છે. સૌથી પહેલા પંડિત નહેરુએ બંધારણ બદલ્યુ. વડાપ્રધાને જણાવ્યુ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ ફરી સત્તામાં આવશે અને 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખશે. આ આરોપો પર પલટવાર કરતા પીએમએ કહ્યુ બંધારણ સાથે છળ હંમેશા આ પરિવારે કર્યુ છે.

રાયબરેલીથી પણ રાહુલ ગાંધી હારશે : અમિત શાહ

TV9 સાથેની ખાસ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. ભાજપે કહ્યું હતું કે અમે કલમ 370 હટાવીશું. તેને હટાવી દેવામાં આવી. અમે GST વિશે કહ્યું હતું, અમે લાવ્યા. કૉમન સિવિલ કોડ લાવવા માટે કહેવામાં આવ્યું હતું કે અમે ઉત્તરાખંડથી લાગુ કર્યું. અમે જે કહીશું તે કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોટલી બનાવી, પ્રસાદી લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહિબમાં લગભગ 20 મિનિટ રોકાયા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હતા. આ પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.

નરેન્દ્ર મોદી PM બનશે, 2029 પછી પણ તેઓ જ આપણા નેતા રહેશેઃ અમિત શાહ

TV9 સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસ CAA બદલવાના મુદ્દે અમિત શાહે કહ્યું કે તેઓ જાણે છે કે તેઓ સત્તામાં આવવા માંગતા નથી. CAA પર ચિદમ્બરમનું નિવેદન તુષ્ટિકરણનું નિવેદન છે. ચિદમ્બરમે આ નિવેદન મુસ્લિમ મતો માટે આપ્યું છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">