કચ્છ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Chavda Vinod Lakhamshi 659574 BJP Won
Nitish Lalan 390792 INC Lost
Vijay Bhachra 6111 BSP Lost
Vanazara Hiraben Dalpatbhai 5151 IND Lost
Kavitaben Dineshbhai Machchhoya 3366 IND Lost
Babulal Ladha Chavda 3354 IND Lost
Devabhai Mithabhai Gohil 2101 RPWP Lost
Shamlia Virji Chaku 1573 HINDSD Lost
Arvind Ashok Sanghela 1526 GUJSSP Lost
Bochiya Bhimji Bhikha 1497 SARSJP Lost
Ramjibhai Jakhubhai Dafda 1370 RTRP Lost
કચ્છ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ગુજરાતની લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમાંકિત કચ્છની લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે. સરહદી જિલ્લો કચ્છ કે જે ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે. જેનું કુલ ક્ષેત્રફળ 45,674 વર્ગ કિલોમીટર જેટલું છે અને હાલમાં જિલ્લાની વસ્તી 26,11,305 જેટલી છે. તો વર્ષ 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જિલ્લામાંથી 16,45,364 જેટલા મતદારો મતદાન કરશે. પહેલી વખત વર્ષ 1952માં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા સાંસદ તરીકે ચૂંટાયા હતા. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી લોકસભા અને ગુજરાતમાં 26 સીટ પૈકીના પ્રથમ ક્રમમાં આવેલી કચ્છની બેઠક આમ તો વર્ષ 1996થી ભાજપના જ કબ્જામાં છે અને કચ્છની બેઠક પર છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે. આ વખતે પણ ભાજપે વિનોદ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસે નીતિશ લાલણને ટિકિટ આપી છે. 

કચ્છ લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Chavda Vinod Lakhamshi બીજેપી Won 6,37,034 62.26
Naresh Naranbhai Maheshwari કોંગ્રેસ Lost 3,31,521 32.40
Maheshwari Devjibhai Vachhiyabhai BMUP Lost 10,098 0.99
Lakhubhai Vaghela BSP Lost 7,448 0.73
Meghval Bhimjibhai Bhikhabhai નિર્દલીય Lost 5,761 0.56
Maru Manisha Bharat નિર્દલીય Lost 4,984 0.49
Chavda Pravinbhai Chanabhai HND Lost 2,155 0.21
Babulal Amarshi Vaghela નિર્દલીય Lost 2,141 0.21
Sondarva Baluben Maheshbhai RPOP Lost 1,699 0.17
Dhirubhai Babulal Shrimali NAICP Lost 1,596 0.16
Nota NOTA Lost 18,761 1.83
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Jat Poonamben Veljibhai બીજેપી Won 2,85,300 50.58
Danicha Valjibhai Punamchandra કોંગ્રેસ Lost 2,13,957 37.94
Vanzara Hiraben Dalpatbhai નિર્દલીય Lost 15,881 2.82
Saresa Nanji Bhanjibhai નિર્દલીય Lost 10,763 1.91
Namori Mohanbhai Ladhabhai BSP Lost 9,519 1.69
Munshi Bhuralal Khimjibhai નિર્દલીય Lost 7,626 1.35
Maheshwari Dhanjibhai Karshanbhai નિર્દલીય Lost 4,102 0.73
Mangaliya Lilbai Jivanbhai નિર્દલીય Lost 3,589 0.64
Maheshwari Gangji Dayabhai નિર્દલીય Lost 2,390 0.42
Govind Jivabhai Dafada નિર્દલીય Lost 1,625 0.29
Chauhan Motilal Devjibha LPSP Lost 1,593 0.28
Badiya Ramesh Gangji RKSP Lost 1,501 0.27
Kanji Abhabhai Maheshwari નિર્દલીય Lost 1,393 0.25
Garva Asmal Thakarshi નિર્દલીય Lost 1,266 0.22
Dr Tina Maganbhai Parmar BNJD Lost 1,251 0.22
Dungariya Bharmalbhai Naranbhai SP Lost 1,196 0.21
Parmar Mukeshbhai Mandanbhai IJP Lost 1,056 0.19
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Chavda Vinod Lakhamashi બીજેપી Won 5,62,855 59.48
Dr Dinesh Parmar કોંગ્રેસ Lost 3,08,373 32.59
Kamalbhai Matang BSP Lost 21,230 2.24
Hirji Punjabhai Siju BMUP Lost 21,106 2.23
Danicha Govindbhai Punamchand આપ Lost 15,797 1.67
Nota NOTA Lost 16,879 1.78
કચ્છ લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકKachchh કુલ નામાંકન21 રદ કરાયેલ નામાંકન3 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત15 કુુલ ઉમેદવાર17
પુરુષ મતદાર6,83,838 સ્ત્રી મતદાર6,41,776 અન્ય મતદાર- કુલ મતદાર13,25,614 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકKachchh કુલ નામાંકન9 રદ કરાયેલ નામાંકન3 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત3 કુુલ ઉમેદવાર5
પુરુષ મતદાર8,06,343 સ્ત્રી મતદાર7,27,439 અન્ય મતદાર0 કુલ મતદાર15,33,782 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકKachchh કુલ નામાંકન14 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન0 ડિપોઝિટ જપ્ત8 કુુલ ઉમેદવાર10
પુરુષ મતદાર9,09,301 સ્ત્રી મતદાર8,35,008 અન્ય મતદાર12 કુલ મતદાર17,44,321 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકKachchh કુલ જનસંખ્યા24,54,299 શહેરી વસ્તી (%) 40 ગ્રામીણ વસ્તી (%)60 અનુસૂચિત જાતિ (%)11 અનુસૂચિત જનજાતિ (%)7 જનરલ / ઓબીસી (%)82
હિંદુ (%)85-90 મુસ્લિમ (%)10-15 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

વૈશ્વિક નેતાઓ પાસે ગંગા આરતી કરાવવા પાછળ પીએમ મોદીએ આપ્યો આ તર્ક-વાંચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી સતત ત્રીજીવાર નોંધાવી ઉમેદવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાના સમયે, એનડીએમાં જોડાયેલા વિવિધ પક્ષના નેતાઓ, ભાજપ-એનડીએ શાસિત વિવિઘ રાજ્યોના મુખ્ય પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો, ફોર્મ ભરતા પહેલા બોલ્યા PM મોદી

પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી કાશીવાસીઓ મને જે પ્રેમ આપી રહ્યા છે તે અતુલનીય છે. મા ગંગાએ જાણે મને દત્તક લીધો છે. આટલુ બોલી પોતાની માતાને યાદ કરી પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ માતાના નિધન બાદ મા ગંગા જ મારી માતા છે.

4 જૂન પહેલા ખરીદો શેર, માર્કેટ વિશે અમિત શાહે આવું કેમ કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો અને મોંઘવારીનો ડેટા આવતા પહેલા અસ્થિરતાના કારણે સોમવારે સવારે અડધા કલાકની અંદર શેરબજાર તૂટી ગયું હતું. બીએસઈના ડેટા અનુસાર સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 22,000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો. આ દરમિયાન શાહે માર્કેટમાં નાણાં રોકવા અંગે નિવેદન આપ્યું છે.

હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

આજે 14મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

પીએમ મોદીના નોમિનેશનમાં NDAની જોવા મળશે તાકાત

પીએમ મોદી આવતીકાલ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ કદાચ સૌથી અનોખી ઉમેદવારી નોંધાવવાનું હશે. ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓને નોમિનેશનમાં સામેલ કરવા માટે આમંત્રણ મોકલાયું છે. દેશની સૌથી હાઈપ્રોફાઈલ સીટ પર નોમિનેશન માટે 12 મુખ્યમંત્રીઓ, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના વરિષ્ઠ નેતાઓની હાજરીને ધ્યાનમાં રાખીને, કમિશનરેટ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે બંધારણ સાથે છેડછાડ હમેશા આ પરિવારે કરી છે. સૌથી પહેલા પંડિત નહેરુએ બંધારણ બદલ્યુ. વડાપ્રધાને જણાવ્યુ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ ફરી સત્તામાં આવશે અને 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખશે. આ આરોપો પર પલટવાર કરતા પીએમએ કહ્યુ બંધારણ સાથે છળ હંમેશા આ પરિવારે કર્યુ છે.

રાયબરેલીથી પણ રાહુલ ગાંધી હારશે : અમિત શાહ

TV9 સાથેની ખાસ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. ભાજપે કહ્યું હતું કે અમે કલમ 370 હટાવીશું. તેને હટાવી દેવામાં આવી. અમે GST વિશે કહ્યું હતું, અમે લાવ્યા. કૉમન સિવિલ કોડ લાવવા માટે કહેવામાં આવ્યું હતું કે અમે ઉત્તરાખંડથી લાગુ કર્યું. અમે જે કહીશું તે કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોટલી બનાવી, પ્રસાદી લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહિબમાં લગભગ 20 મિનિટ રોકાયા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હતા. આ પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.

નરેન્દ્ર મોદી PM બનશે, 2029 પછી પણ તેઓ જ આપણા નેતા રહેશેઃ અમિત શાહ

TV9 સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસ CAA બદલવાના મુદ્દે અમિત શાહે કહ્યું કે તેઓ જાણે છે કે તેઓ સત્તામાં આવવા માંગતા નથી. CAA પર ચિદમ્બરમનું નિવેદન તુષ્ટિકરણનું નિવેદન છે. ચિદમ્બરમે આ નિવેદન મુસ્લિમ મતો માટે આપ્યું છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">