ખેડા લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Chauhan Devusinh 744435 BJP Won
Kalu Singh Dabhi 386677 INC Lost
Sodha Sanjaykumar Parvatsinh 6139 IND Lost
Bhailalbhai Kalubhai Pandav 6152 BSP Lost
Parmar Hiteshkumar Parsottambhai 2741 IND Lost
Upendrakumar Vallavbhai Patel 2715 IND Lost
Patel Anilkumar Bhailalbhai 2523 RAMSBP Lost
Saiyad Kadari Mohammad Sabir Anvar Husain 1838 BJNP Lost
Indiradevi Hiralal Vora 1135 GKALP Lost
Kamleshbhai Popatbhai Patel 949 BHJANP Lost
Imranbhai Vankawala 928 RTRP Lost
Kantiya Dasrath Harjivanbhai 792 NIUP Lost
ખેડા લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ખેડા લોકસભા બેઠક શરૂઆતથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં સતત કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે. વર્ષ 2014 થી અહીં ચૂંટણી ચિત્ર બદલાયું છે અને છેલ્લી બે ટર્મથી સતત ભાજપ જીતી રહી છે. 2014માં પરિવર્તન આવતા અહીં સતત પાંચ ટર્મથી જીતતા આવતા કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલ દેવુસિંહ ચૌહાણ સામે પરાજિત થયા હતા. તે બાદ 2019માં પણ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ જીત્યા હતા. જેમાં તેમની સરસાઈ પણ વધી હતી. ખેડામાં 7 લાખ 66 હજાર 227 મહિલા અને 8 લાખ 33 હજાર 232 પૂરૂષ મતદાતા છે. ખેડા લોકસભા બેઠકના છેલ્લી બે લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો, 2014માં દેવુસિંહ ચૌહાણે પાંચ વખતના સાંસદ દિનશા પટેલને હરાવ્યા અને સાંસદ બન્યા. 2024માં પણ ભાજપે ફરી દેવુસિંહ ચૌહાણ પણ ભરોસો મુક્યો છે.

ખેડા લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Chauhan Devusinh બીજેપી Won 7,14,572 65.04
Bimal Shah કોંગ્રેસ Lost 3,47,427 31.62
Bhailalbhai Kalubhai Pandav BSP Lost 7,461 0.68
Pathan Imtiyazkhan Saeedkhan ADP Lost 4,856 0.44
Pathan Ayashabanu ANC Lost 2,176 0.20
Chauhan Parsottambhai Babarbhai YJJP Lost 2,100 0.19
Patel Kamleshkumar Ratilal HND Lost 1,764 0.16
Nota NOTA Lost 18,277 1.66
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Dinsha J Patel કોંગ્રેસ Won 2,84,004 47.12
Chauhan Devusinh Jesingbhai બીજેપી Lost 2,83,158 46.98
Shekh Taufikhusen Gulamrasul નિર્દલીય Lost 13,840 2.30
Chauhan Ratansinh Udesinh BSP Lost 6,557 1.09
Dodiya Hemalsinh Dajibhai Alias Dodiya Batuksinh MJP Lost 6,400 1.06
Patel Bharatkumar Vishnubhai નિર્દલીય Lost 3,143 0.52
Khalifa Zakirhusen Gulamnabi નિર્દલીય Lost 2,440 0.40
Alpeshsinh Surubha Vaghela નિર્દલીય Lost 1,720 0.29
Christi Vasantbhai Otabhai નિર્દલીય Lost 1,401 0.23
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Chauhan Devusinh Jesingbhai (Chauhan Devusinh) બીજેપી Won 5,68,235 59.44
Dinsha Patel કોંગ્રેસ Lost 3,35,334 35.08
Roshan Priyavadan Shah નિર્દલીય Lost 7,442 0.78
Pandav Bhailalbhai Kalubhai BSP Lost 5,791 0.61
Badhiwala Labhubhai Jivrajbhai આપ Lost 3,742 0.39
Ratansinh Udesinh Chauhan નિર્દલીય Lost 3,495 0.37
Malek Sabirhusen Ismaelbhai નિર્દલીય Lost 2,720 0.28
Chauhan Devusing Motishing નિર્દલીય Lost 1,860 0.19
Malek Sadik Hushen Mahammd Hushen નિર્દલીય Lost 1,444 0.15
Abdul Razakkhan Pathan ADP Lost 1,024 0.11
Malek Yakubmiya Nabimiya નિર્દલીય Lost 955 0.10
Ranveer Pranayraj Govindbhai BMUP Lost 944 0.10
Khristi Adward Khushalbhai નિર્દલીય Lost 938 0.10
Parikh Viral Hasmukhbhai નિર્દલીય Lost 846 0.09
Pathan Amanullakha Sitabkha નિર્દલીય Lost 803 0.08
Nota NOTA Lost 20,333 2.13
ખેડા લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકKheda કુલ નામાંકન16 રદ કરાયેલ નામાંકન5 પાછા ખેંચાયેલ નામાંકન2 ડિપોઝિટ જપ્ત7 કુુલ ઉમેદવાર9
પુરુષ મતદાર7,41,272 સ્ત્રી મતદાર7,07,299 અન્ય મતદાર- કુલ મતદાર14,48,571 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકKheda કુલ નામાંકન17 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન0 ડિપોઝિટ જપ્ત13 કુુલ ઉમેદવાર15
પુરુષ મતદાર8,33,232 સ્ત્રી મતદાર7,66,227 અન્ય મતદાર17 કુલ મતદાર15,99,476 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકKheda કુલ નામાંકન12 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન3 ડિપોઝિટ જપ્ત5 કુુલ ઉમેદવાર7
પુરુષ મતદાર9,30,970 સ્ત્રી મતદાર8,72,986 અન્ય મતદાર72 કુલ મતદાર18,04,028 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકKheda કુલ જનસંખ્યા25,10,804 શહેરી વસ્તી (%) 39 ગ્રામીણ વસ્તી (%)61 અનુસૂચિત જાતિ (%)6 અનુસૂચિત જનજાતિ (%)1 જનરલ / ઓબીસી (%)93
હિંદુ (%)90-95 મુસ્લિમ (%)5-10 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

વૈશ્વિક નેતાઓ પાસે ગંગા આરતી કરાવવા પાછળ પીએમ મોદીએ આપ્યો આ તર્ક-વાંચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી સતત ત્રીજીવાર નોંધાવી ઉમેદવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાના સમયે, એનડીએમાં જોડાયેલા વિવિધ પક્ષના નેતાઓ, ભાજપ-એનડીએ શાસિત વિવિઘ રાજ્યોના મુખ્ય પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો, ફોર્મ ભરતા પહેલા બોલ્યા PM મોદી

પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી કાશીવાસીઓ મને જે પ્રેમ આપી રહ્યા છે તે અતુલનીય છે. મા ગંગાએ જાણે મને દત્તક લીધો છે. આટલુ બોલી પોતાની માતાને યાદ કરી પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ માતાના નિધન બાદ મા ગંગા જ મારી માતા છે.

4 જૂન પહેલા ખરીદો શેર, માર્કેટ વિશે અમિત શાહે આવું કેમ કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો અને મોંઘવારીનો ડેટા આવતા પહેલા અસ્થિરતાના કારણે સોમવારે સવારે અડધા કલાકની અંદર શેરબજાર તૂટી ગયું હતું. બીએસઈના ડેટા અનુસાર સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 22,000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો. આ દરમિયાન શાહે માર્કેટમાં નાણાં રોકવા અંગે નિવેદન આપ્યું છે.

હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

આજે 14મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

પીએમ મોદીના નોમિનેશનમાં NDAની જોવા મળશે તાકાત

પીએમ મોદી આવતીકાલ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ કદાચ સૌથી અનોખી ઉમેદવારી નોંધાવવાનું હશે. ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓને નોમિનેશનમાં સામેલ કરવા માટે આમંત્રણ મોકલાયું છે. દેશની સૌથી હાઈપ્રોફાઈલ સીટ પર નોમિનેશન માટે 12 મુખ્યમંત્રીઓ, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના વરિષ્ઠ નેતાઓની હાજરીને ધ્યાનમાં રાખીને, કમિશનરેટ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે બંધારણ સાથે છેડછાડ હમેશા આ પરિવારે કરી છે. સૌથી પહેલા પંડિત નહેરુએ બંધારણ બદલ્યુ. વડાપ્રધાને જણાવ્યુ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ ફરી સત્તામાં આવશે અને 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખશે. આ આરોપો પર પલટવાર કરતા પીએમએ કહ્યુ બંધારણ સાથે છળ હંમેશા આ પરિવારે કર્યુ છે.

રાયબરેલીથી પણ રાહુલ ગાંધી હારશે : અમિત શાહ

TV9 સાથેની ખાસ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. ભાજપે કહ્યું હતું કે અમે કલમ 370 હટાવીશું. તેને હટાવી દેવામાં આવી. અમે GST વિશે કહ્યું હતું, અમે લાવ્યા. કૉમન સિવિલ કોડ લાવવા માટે કહેવામાં આવ્યું હતું કે અમે ઉત્તરાખંડથી લાગુ કર્યું. અમે જે કહીશું તે કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોટલી બનાવી, પ્રસાદી લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહિબમાં લગભગ 20 મિનિટ રોકાયા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હતા. આ પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.

નરેન્દ્ર મોદી PM બનશે, 2029 પછી પણ તેઓ જ આપણા નેતા રહેશેઃ અમિત શાહ

TV9 સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસ CAA બદલવાના મુદ્દે અમિત શાહે કહ્યું કે તેઓ જાણે છે કે તેઓ સત્તામાં આવવા માંગતા નથી. CAA પર ચિદમ્બરમનું નિવેદન તુષ્ટિકરણનું નિવેદન છે. ચિદમ્બરમે આ નિવેદન મુસ્લિમ મતો માટે આપ્યું છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">