મહેસાણા લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Haribhai Patel 686406 BJP Won
Ramji Thakor 358360 INC Lost
Amrutlal Makwana 9874 BSP Lost
Chauhan Prakashkumar Tribhovandas 3882 AKVIJP Lost
Patel Manubhai Shankarlal 3672 IND Lost
Zala Vikramsinh Banesinh 3007 RNMP Lost
મહેસાણા લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

પાટીદારોનો ગઢ ગણાતી મહેસાણા લોકસભા બેઠક 1952માં અસ્તિત્વમાં આવી હતી. ગુજરાતની રાજનીતિ માટે મહત્વની ગણાતી આ બેઠક પર વર્ષોથી પાટીદાર સાંસદ જ રહ્યા છે. જેથી આ બેઠક માટે પાટીદાર મતો નિર્ણાયક રહે છે. વર્તમાન રાજકીય સ્થિતિ જોઈએ તો 2009થી સતત અહીં ભાજપનો દબદબો રહ્યો છે. હાલ મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ છે, તેમણે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના એ. જે. પેટેલને 2.72 લાખ મતથી હરાવ્યા હતા. તો 2014માં જયશ્રી પટેલ કોંગ્રેસના જીવા પટેલને 2 લાખથી વધુ મતોથી હરાવીને સતત બીજી વખત સાંસદ બન્યા હતા. મહેસાણા લોકસભા મતવિસ્તારમાં કુલ 15 લાખ મતદારો છે. જેમાં 7,77, 821 પુરુષ મતદાતા છે. જ્યારે 7,20,375 મહિલા મતદાતા છે.

મહેસાણા લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Shardaben Anilbhai Patel બીજેપી Won 6,59,525 60.96
A J Patel કોંગ્રેસ Lost 3,78,006 34.94
Chauhan Prahladbhai Natthubhai BSP Lost 9,512 0.88
Rathod Gulabsinh Dursinh નિર્દલીય Lost 5,221 0.48
Chaudhari Sendhabhai Abherajbhai BMUP Lost 4,585 0.42
Patel Ambalal Talashibhai નિર્દલીય Lost 4,001 0.37
Thakor Bipinkumar Shankarji નિર્દલીય Lost 2,111 0.20
Patel Anitaben Ramabhai નિર્દલીય Lost 2,119 0.20
Thakor Jayantiji Chunthaji નિર્દલીય Lost 1,483 0.14
Thakor Mayurkumar Rupsingji નિર્દલીય Lost 1,397 0.13
Prajapati Kanubhai Amatharam BRPK Lost 992 0.09
Barot Kuldipkumar Bharatkumar YJJP Lost 919 0.08
Nota NOTA Lost 12,067 1.12
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Patel Jayshreeben Kanubhai બીજેપી Won 3,34,631 48.31
P Jivabhai Ambalal કોંગ્રેસ Lost 3,12,766 45.15
Patel Laljibhai Keshavlal નિર્દલીય Lost 12,063 1.74
Zala Rudradattsinh Vanrajsinh BSP Lost 9,065 1.31
Patel Jivrambhai Hirdas નિર્દલીય Lost 6,897 1.00
Thakor Amarsinh Ramsinh Babuji MJP Lost 5,168 0.75
Patel Manojkumar Bahechardas નિર્દલીય Lost 4,795 0.69
Nayee Kokilaben Manubhai Alias Mahendrabhai નિર્દલીય Lost 2,601 0.38
Thakor Ramanji Shivaji નિર્દલીય Lost 1,447 0.21
Dr P C Patel M B B S M D BRPK Lost 1,407 0.20
Babubhai Ishwarbhai Prajapati VHS Lost 935 0.13
Chavda Shankarji Badarji નિર્દલીય Lost 897 0.13
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Patel Jayshreeben Kanubhai બીજેપી Won 5,80,250 57.78
Patel Jivabhai Ambalal કોંગ્રેસ Lost 3,71,359 36.98
Thakor Kevalji Nathaji BSP Lost 9,766 0.97
Mahmad Azam Haiderkhan Pathan નિર્દલીય Lost 6,139 0.61
Prajapati Vitthalbhai Virdas નિર્દલીય Lost 5,982 0.60
Girishji Jenaji Dabhi BHNJD Lost 4,825 0.48
Smt Vandanaben Dineshkumar Patel આપ Lost 3,731 0.37
Thakor Samaratji Balavantsinh નિર્દલીય Lost 2,427 0.24
Thakor Babuji Dhanaji નિર્દલીય Lost 1,804 0.18
Thakor Baldevji Maganji નિર્દલીય Lost 1,653 0.16
Zala Indrajitsinh Mahendrasinh SP Lost 1,340 0.13
Thakor Mansangji Punjaji BMUP Lost 1,251 0.12
Chaudhary Dineshbhai Salubhai VHS Lost 1,084 0.11
Patel Dilipbhai Somabhai HJP Lost 1,032 0.10
Nota NOTA Lost 11,615 1.16
મહેસાણા લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકMahesana કુલ નામાંકન18 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન4 ડિપોઝિટ જપ્ત10 કુુલ ઉમેદવાર12
પુરુષ મતદાર7,04,706 સ્ત્રી મતદાર6,89,264 અન્ય મતદાર- કુલ મતદાર13,93,970 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકMahesana કુલ નામાંકન28 રદ કરાયેલ નામાંકન5 પાછા ખેંચાયેલ નામાંકન9 ડિપોઝિટ જપ્ત12 કુુલ ઉમેદવાર14
પુરુષ મતદાર7,77,821 સ્ત્રી મતદાર7,20,375 અન્ય મતદાર23 કુલ મતદાર14,98,219 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકMahesana કુલ નામાંકન20 રદ કરાયેલ નામાંકન3 પાછા ખેંચાયેલ નામાંકન5 ડિપોઝિટ જપ્ત10 કુુલ ઉમેદવાર12
પુરુષ મતદાર8,54,574 સ્ત્રી મતદાર7,94,259 અન્ય મતદાર36 કુલ મતદાર16,48,869 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકMahesana કુલ જનસંખ્યા20,22,310 શહેરી વસ્તી (%) 26 ગ્રામીણ વસ્તી (%)74 અનુસૂચિત જાતિ (%)7 અનુસૂચિત જનજાતિ (%)0 જનરલ / ઓબીસી (%)93
હિંદુ (%)95-100 મુસ્લિમ (%)0-5 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

વૈશ્વિક નેતાઓ પાસે ગંગા આરતી કરાવવા પાછળ પીએમ મોદીએ આપ્યો આ તર્ક-વાંચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી સતત ત્રીજીવાર નોંધાવી ઉમેદવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાના સમયે, એનડીએમાં જોડાયેલા વિવિધ પક્ષના નેતાઓ, ભાજપ-એનડીએ શાસિત વિવિઘ રાજ્યોના મુખ્ય પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો, ફોર્મ ભરતા પહેલા બોલ્યા PM મોદી

પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી કાશીવાસીઓ મને જે પ્રેમ આપી રહ્યા છે તે અતુલનીય છે. મા ગંગાએ જાણે મને દત્તક લીધો છે. આટલુ બોલી પોતાની માતાને યાદ કરી પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ માતાના નિધન બાદ મા ગંગા જ મારી માતા છે.

4 જૂન પહેલા ખરીદો શેર, માર્કેટ વિશે અમિત શાહે આવું કેમ કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો અને મોંઘવારીનો ડેટા આવતા પહેલા અસ્થિરતાના કારણે સોમવારે સવારે અડધા કલાકની અંદર શેરબજાર તૂટી ગયું હતું. બીએસઈના ડેટા અનુસાર સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 22,000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો. આ દરમિયાન શાહે માર્કેટમાં નાણાં રોકવા અંગે નિવેદન આપ્યું છે.

હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

આજે 14મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

પીએમ મોદીના નોમિનેશનમાં NDAની જોવા મળશે તાકાત

પીએમ મોદી આવતીકાલ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ કદાચ સૌથી અનોખી ઉમેદવારી નોંધાવવાનું હશે. ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓને નોમિનેશનમાં સામેલ કરવા માટે આમંત્રણ મોકલાયું છે. દેશની સૌથી હાઈપ્રોફાઈલ સીટ પર નોમિનેશન માટે 12 મુખ્યમંત્રીઓ, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના વરિષ્ઠ નેતાઓની હાજરીને ધ્યાનમાં રાખીને, કમિશનરેટ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે બંધારણ સાથે છેડછાડ હમેશા આ પરિવારે કરી છે. સૌથી પહેલા પંડિત નહેરુએ બંધારણ બદલ્યુ. વડાપ્રધાને જણાવ્યુ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ ફરી સત્તામાં આવશે અને 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખશે. આ આરોપો પર પલટવાર કરતા પીએમએ કહ્યુ બંધારણ સાથે છળ હંમેશા આ પરિવારે કર્યુ છે.

રાયબરેલીથી પણ રાહુલ ગાંધી હારશે : અમિત શાહ

TV9 સાથેની ખાસ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. ભાજપે કહ્યું હતું કે અમે કલમ 370 હટાવીશું. તેને હટાવી દેવામાં આવી. અમે GST વિશે કહ્યું હતું, અમે લાવ્યા. કૉમન સિવિલ કોડ લાવવા માટે કહેવામાં આવ્યું હતું કે અમે ઉત્તરાખંડથી લાગુ કર્યું. અમે જે કહીશું તે કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોટલી બનાવી, પ્રસાદી લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહિબમાં લગભગ 20 મિનિટ રોકાયા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હતા. આ પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.

નરેન્દ્ર મોદી PM બનશે, 2029 પછી પણ તેઓ જ આપણા નેતા રહેશેઃ અમિત શાહ

TV9 સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસ CAA બદલવાના મુદ્દે અમિત શાહે કહ્યું કે તેઓ જાણે છે કે તેઓ સત્તામાં આવવા માંગતા નથી. CAA પર ચિદમ્બરમનું નિવેદન તુષ્ટિકરણનું નિવેદન છે. ચિદમ્બરમે આ નિવેદન મુસ્લિમ મતો માટે આપ્યું છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">