પોરબંદર લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Mansukh Mandvia 633118 BJP Won
Lalit Vasoya 249758 INC Lost
N. P. Rathod 10922 BSP Lost
Nathabhai Bhurabhai Odedra 7296 IND Lost
Lakhansi Odedara 3163 VKVIP Lost
Sodha Hushenbhai Alibhai 2435 IND Lost
Solanki Jatin Dhirubhai 2486 IND Lost
Rathod Chandubhai Mohanbhai 1729 IND Lost
Shekhava Nileshkumar Ramjibhai 1609 SP Lost
Sidhhapara Harsukhlal Jivanbhai 1072 LOGP Lost
Mahemudbhai Saiyad 1029 IND Lost
Jethava Bipinkumar Bhikhalal 797 IND Lost
પોરબંદર લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એવી પોરબંદર લોકસભા 1977માં અસ્તિત્વમાં આવી હતી. લોકસભા ચૂંટણી 2024 માટે આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ નવા ઉમેદવાર તરીકે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ લોકસભામાં કુલ 17.50 લાખ મતદારો છે. જેમાં 9 લાખથી વધુ પુરૂષ અને 8 લાખ મહિલા મતદારો છે. અગાઉના 2 ટર્મની વાત કરીએ તો, 2014ની સામાન્ય ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયાએ 2,67,971 મતોથી નેશનલ કોંગ્રેસ પાર્ટીના કાંધલ જાડેજાને હરાવ્યા હતા. 2019માં અહીંથી ભાજપ તરફથી રમેશ ધડુક અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા ઉમેદવાર હતા. જેમાં રમેશ ધડુક 2 લાખથી વધુ મતોથી જીતીને સાંસદ બન્યા હતા.

પોરબંદર લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Rameshbhai Lavjibhai Dhaduk બીજેપી Won 5,63,881 59.36
Lalit Vasoya કોંગ્રેસ Lost 3,34,058 35.17
Samatbhai Govabhai Kadavala BSP Lost 10,092 1.06
Vimalbhai Ratilal Ramani નિર્દલીય Lost 8,653 0.91
Ashok Nanji Sondarva નિર્દલીય Lost 7,457 0.78
Rabari Dasabhai Karabhai નિર્દલીય Lost 3,929 0.41
Reshma Patel નિર્દલીય Lost 3,716 0.39
Riyaz Osman Suriya Alias Lalo Murghivala નિર્દલીય Lost 1,983 0.21
Bhargav Sureshchandra Joshi GJPP Lost 1,524 0.16
Rathod Dayabhai Hirabhai નિર્દલીય Lost 1,350 0.14
Rank Jigneshbhai Govindbhai નિર્દલીય Lost 1,218 0.13
Bhanubhai Nagabhai Odedra નિર્દલીય Lost 815 0.09
Atroliya Karabhai Gaganbhai નિર્દલીય Lost 780 0.08
Vakil Vinzuda Ranjitbhai Naranbhai BMHP Lost 713 0.08
Alpeshkumar V Vadoliya(1008) નિર્દલીય Lost 648 0.07
Kirtikumar Bavanjibhai Marvania નિર્દલીય Lost 685 0.07
Unadkat Prakashbhai Vallabhdas નિર્દલીય Lost 605 0.06
Nota NOTA Lost 7,840 0.83
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Radadiya Vitthalbhai Hansrajbhai કોંગ્રેસ Won 3,29,436 49.87
Khachariya Mansukhbhai Shamjibhai બીજેપી Lost 2,89,933 43.89
Chandravadiya Mehulkumar Karsanbhai BSP Lost 14,713 2.23
Rajendra Amrutlal Parmar નિર્દલીય Lost 11,905 1.80
Jadeja Nathabhai Jivabhai IJP Lost 6,418 0.97
Patoliya Manojbhai Samjibhai નિર્દલીય Lost 5,148 0.78
Bhatt Nitinbhai Vrujlal નિર્દલીય Lost 3,100 0.47
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Radadiya Vithalbhai Hansrajibhai બીજેપી Won 5,08,437 62.81
Jadeja Khandhalbhai Saramanbhai એનસીપી Lost 2,40,466 29.71
Sadiya Vrajilal Pababhai BSP Lost 12,180 1.50
Mansukh Sundarji Dhokai આપ Lost 7,939 0.98
Vakil Vinzuda Ranjit Naranbhai નિર્દલીય Lost 4,475 0.55
Irfanshah Habibshah Suhravardi SP Lost 3,825 0.47
Rathod Chandulal Mohanbhai નિર્દલીય Lost 3,009 0.37
Patel Butani Rajeshbhai Maganbhai નિર્દલીય Lost 2,868 0.35
Khunti Bharatbhai Maldebhai નિર્દલીય Lost 2,205 0.27
Tukadia G R નિર્દલીય Lost 1,704 0.21
Aghera Dhirajlal Bhurabhai નિર્દલીય Lost 1,671 0.21
Unadakat Prakash Vallabhadas નિર્દલીય Lost 1,618 0.20
Khonkhani Lalitaben Mansukhbhai નિર્દલીય Lost 1,569 0.19
Joshi Harish Liladhar નિર્દલીય Lost 1,024 0.13
Nota NOTA Lost 16,443 2.03
પોરબંદર લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકPorbandar કુલ નામાંકન14 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન3 ડિપોઝિટ જપ્ત5 કુુલ ઉમેદવાર7
પુરુષ મતદાર7,19,638 સ્ત્રી મતદાર6,66,180 અન્ય મતદાર- કુલ મતદાર13,85,818 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકPorbandar કુલ નામાંકન16 રદ કરાયેલ નામાંકન1 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત12 કુુલ ઉમેદવાર14
પુરુષ મતદાર8,07,383 સ્ત્રી મતદાર7,31,833 અન્ય મતદાર7 કુલ મતદાર15,39,223 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકPorbandar કુલ નામાંકન20 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત15 કુુલ ઉમેદવાર17
પુરુષ મતદાર8,65,387 સ્ત્રી મતદાર7,96,969 અન્ય મતદાર12 કુલ મતદાર16,62,368 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકPorbandar કુલ જનસંખ્યા21,12,336 શહેરી વસ્તી (%) 39 ગ્રામીણ વસ્તી (%)61 અનુસૂચિત જાતિ (%)10 અનુસૂચિત જનજાતિ (%)2 જનરલ / ઓબીસી (%)88
હિંદુ (%)95-100 મુસ્લિમ (%)0-5 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

વૈશ્વિક નેતાઓ પાસે ગંગા આરતી કરાવવા પાછળ પીએમ મોદીએ આપ્યો આ તર્ક-વાંચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી સતત ત્રીજીવાર નોંધાવી ઉમેદવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાના સમયે, એનડીએમાં જોડાયેલા વિવિધ પક્ષના નેતાઓ, ભાજપ-એનડીએ શાસિત વિવિઘ રાજ્યોના મુખ્ય પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો, ફોર્મ ભરતા પહેલા બોલ્યા PM મોદી

પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી કાશીવાસીઓ મને જે પ્રેમ આપી રહ્યા છે તે અતુલનીય છે. મા ગંગાએ જાણે મને દત્તક લીધો છે. આટલુ બોલી પોતાની માતાને યાદ કરી પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ માતાના નિધન બાદ મા ગંગા જ મારી માતા છે.

4 જૂન પહેલા ખરીદો શેર, માર્કેટ વિશે અમિત શાહે આવું કેમ કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો અને મોંઘવારીનો ડેટા આવતા પહેલા અસ્થિરતાના કારણે સોમવારે સવારે અડધા કલાકની અંદર શેરબજાર તૂટી ગયું હતું. બીએસઈના ડેટા અનુસાર સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 22,000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો. આ દરમિયાન શાહે માર્કેટમાં નાણાં રોકવા અંગે નિવેદન આપ્યું છે.

હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

આજે 14મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

પીએમ મોદીના નોમિનેશનમાં NDAની જોવા મળશે તાકાત

પીએમ મોદી આવતીકાલ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ કદાચ સૌથી અનોખી ઉમેદવારી નોંધાવવાનું હશે. ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓને નોમિનેશનમાં સામેલ કરવા માટે આમંત્રણ મોકલાયું છે. દેશની સૌથી હાઈપ્રોફાઈલ સીટ પર નોમિનેશન માટે 12 મુખ્યમંત્રીઓ, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના વરિષ્ઠ નેતાઓની હાજરીને ધ્યાનમાં રાખીને, કમિશનરેટ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે બંધારણ સાથે છેડછાડ હમેશા આ પરિવારે કરી છે. સૌથી પહેલા પંડિત નહેરુએ બંધારણ બદલ્યુ. વડાપ્રધાને જણાવ્યુ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ ફરી સત્તામાં આવશે અને 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખશે. આ આરોપો પર પલટવાર કરતા પીએમએ કહ્યુ બંધારણ સાથે છળ હંમેશા આ પરિવારે કર્યુ છે.

રાયબરેલીથી પણ રાહુલ ગાંધી હારશે : અમિત શાહ

TV9 સાથેની ખાસ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. ભાજપે કહ્યું હતું કે અમે કલમ 370 હટાવીશું. તેને હટાવી દેવામાં આવી. અમે GST વિશે કહ્યું હતું, અમે લાવ્યા. કૉમન સિવિલ કોડ લાવવા માટે કહેવામાં આવ્યું હતું કે અમે ઉત્તરાખંડથી લાગુ કર્યું. અમે જે કહીશું તે કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોટલી બનાવી, પ્રસાદી લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહિબમાં લગભગ 20 મિનિટ રોકાયા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હતા. આ પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.

નરેન્દ્ર મોદી PM બનશે, 2029 પછી પણ તેઓ જ આપણા નેતા રહેશેઃ અમિત શાહ

TV9 સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસ CAA બદલવાના મુદ્દે અમિત શાહે કહ્યું કે તેઓ જાણે છે કે તેઓ સત્તામાં આવવા માંગતા નથી. CAA પર ચિદમ્બરમનું નિવેદન તુષ્ટિકરણનું નિવેદન છે. ચિદમ્બરમે આ નિવેદન મુસ્લિમ મતો માટે આપ્યું છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">