રાજકોટ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Parasottam Rupala 857984 BJP Won
Paresh Dhanani 373724 INC Lost
Chamanbhai Nagjibhai Savsani 10465 BSP Lost
Ajagiya Niralbhai Amrutlal 3680 IND Lost
Bhaveshbhai Kantilal Pipaliya 2856 IND Lost
Bhavesh Upendrabhai Acharya 2840 IND Lost
Zala Nayan J. 2350 IND Lost
Prakash Govindbhai Sindhav 2389 IND Lost
Jigneshbhai Mahajan 1332 IND Lost
રાજકોટ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

જેને સૌરાષ્ટ્રનું પાટનગર કહેવામાં આવે છે. 7 વિધાનસભાને આવરી લેતી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને આ વખતે મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટના રાજકારણની અસર સૌરાષ્ટ્રભરમાં પણ પડે છે, લોકસભાની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી ભાજપને જનતા અહીં સતત આશીર્વાદ આપી રહી છે. રાજકોટ બેઠકમાં 10,85,577 પુરુષ મતદારો છે, જ્યારે 10,10,754 સ્ત્રી મતદાર છે, અન્ય મતદાર 35, કુલ 20,96,366 મતદાર છે. રાજકોટનું જ્ઞાતિવાદી સમીકરણમાં કોળી- 15 ટકા, પાટીદાર- 25 ટકા, માલધારી- 10 ટકા, મુસ્લિમ- 10 ટકા, ક્ષત્રિય- 8 ટકા, દલિત- 8 ટકા, બ્રાહ્મણ- 7 ટકા, લોહાણા- 6 ટકા છે. વર્ષ 2019ના પરિણામ પર હવે એક નજર કરીએ તો ભાજપના સાંસદ મોહન કુંડારીયા આ બેઠક પરથી 3 લાખ 68 હજાર 407 મતની લીડ સાથે વિજય થયા હતા.

રાજકોટ લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Kundaria Mohanbhai Kalyanjibhai બીજેપી Won 7,58,645 63.47
Kagathara Lalitbhai કોંગ્રેસ Lost 3,90,238 32.65
Vijay Parmar BSP Lost 15,388 1.29
Rakesh Patel નિર્દલીય Lost 4,243 0.35
Dengada Pravinbhai Meghjibhai નિર્દલીય Lost 2,166 0.18
Jaspalsinh Mahaveersinh Tomar નિર્દલીય Lost 1,596 0.13
Amardas B Desani નિર્દલીય Lost 1,392 0.12
Chitroda Nathalal (Chitroda Sir) નિર્દલીય Lost 1,169 0.10
Chauhan Manojbhai Pravinbhai નિર્દલીય Lost 1,146 0.10
J B Chauhan નિર્દલીય Lost 970 0.08
Nota NOTA Lost 18,318 1.53
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Kuvarjibhai Mohanbhai Bavalia કોંગ્રેસ Won 3,07,553 47.34
Kirankumar Valjibhai Bhalodia Patel બીજેપી Lost 2,82,818 43.54
Dhedhi Daleechandbhai Lirabhai Patel BSP Lost 14,653 2.26
Dr Zakirhusen Mathakiya નિર્દલીય Lost 8,188 1.26
Dudhatra Mukundbhai Govindbhai નિર્દલીય Lost 5,630 0.87
Nayanbhai Hashmukhbhai Upadhyay નિર્દલીય Lost 4,069 0.63
Hirabhai Gordhanbhai Changela નિર્દલીય Lost 3,496 0.54
Sudhir Joshi CPIML Lost 2,908 0.45
Chavda Lakhmanbhai Devjibhai નિર્દલીય Lost 2,468 0.38
Babulal Devjibhai Ghava LJP Lost 2,362 0.36
Harsoda Mahesh Hirabhai નિર્દલીય Lost 1,410 0.22
Vekaria Alpeshbhai Keshubhai MJP Lost 1,293 0.20
Keshubhai Dhanjibhai Vekariya નિર્દલીય Lost 1,199 0.18
Pravinbhai Meghjibhai Dengada નિર્દલીય Lost 1,098 0.17
Bhikhabhai Kurjibhai Sadadiya નિર્દલીય Lost 1,091 0.17
Kubavat Babudas Chhagandas ABJS Lost 981 0.15
Jasvantbhai Ranchhodbhai Sabhaya SP Lost 959 0.15
Arvindbhai Jadavjibhai Rathod નિર્દલીય Lost 935 0.14
Jadeja Satubha Amarsang NSCP Lost 902 0.14
Sarola Geetaben Manjibhai નિર્દલીય Lost 874 0.13
Vekariya Pragjibhai Nathubhai નિર્દલીય Lost 864 0.13
Dr Rajeshkumar Shantibhai Makadia Patel નિર્દલીય Lost 764 0.12
Narendrasinh Tapubha Jadeja RKSP Lost 739 0.11
Gokalbhai Khodabhai Parmar LPSP Lost 701 0.11
Ajitsinh Harisinh Jadeja નિર્દલીય Lost 674 0.10
Multani Subhanbhai Popatbhai નિર્દલીય Lost 502 0.08
Rabari Momaiyabhai Alabhai નિર્દલીય Lost 475 0.07
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Kundariya Mohanbhai Kalyanjibhai બીજેપી Won 6,21,524 58.80
Kunvarjibhai Mohanbhai Bavaliya કોંગ્રેસ Lost 3,75,096 35.48
Jivabhai Devajibhai Parmar BSP Lost 12,653 1.20
Ankur Amrutkumar Dhameliya (Patel) આપ Lost 10,785 1.02
Vinodbhai Pragjibhai Nagani નિર્દલીય Lost 5,752 0.54
Basirbhai Sulemanbhai Sama નિર્દલીય Lost 2,076 0.20
Pravinchandra Chunilal Parekh નિર્દલીય Lost 1,562 0.15
Aniruddhsinh Juvansinh Zala નિર્દલીય Lost 1,636 0.15
Popatbhai Devajibhai Chavda (Bhuva) નિર્દલીય Lost 1,408 0.13
Rohitbhai Mohanbhai Sagathiya BMUP Lost 1,344 0.13
Narendrabhai Mahajan નિર્દલીય Lost 1,161 0.11
Pathan Bismillakhan Abdulkhan (Babakhan Pathan) નિર્દલીય Lost 1,080 0.10
Dengada Pravinbhai Meghajibhai RPIA Lost 945 0.09
Jitendra Bhurabhai Chauhan RPIKH Lost 990 0.09
Rajeshbhai Lavjibhai Pipalva LTRP Lost 808 0.08
Nota NOTA Lost 18,249 1.73
રાજકોટ લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકRajkot કુલ નામાંકન36 રદ કરાયેલ નામાંકન6 પાછા ખેંચાયેલ નામાંકન3 ડિપોઝિટ જપ્ત25 કુુલ ઉમેદવાર27
પુરુષ મતદાર7,55,369 સ્ત્રી મતદાર6,99,703 અન્ય મતદાર- કુલ મતદાર14,55,072 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકRajkot કુલ નામાંકન28 રદ કરાયેલ નામાંકન8 પાછા ખેંચાયેલ નામાંકન5 ડિપોઝિટ જપ્ત13 કુુલ ઉમેદવાર15
પુરુષ મતદાર8,64,760 સ્ત્રી મતદાર7,90,949 અન્ય મતદાર8 કુલ મતદાર16,55,717 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકRajkot કુલ નામાંકન21 રદ કરાયેલ નામાંકન5 પાછા ખેંચાયેલ નામાંકન6 ડિપોઝિટ જપ્ત8 કુુલ ઉમેદવાર10
પુરુષ મતદાર9,80,133 સ્ત્રી મતદાર9,04,188 અન્ય મતદાર18 કુલ મતદાર18,84,339 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકRajkot કુલ જનસંખ્યા25,10,685 શહેરી વસ્તી (%) 62 ગ્રામીણ વસ્તી (%)38 અનુસૂચિત જાતિ (%)7 અનુસૂચિત જનજાતિ (%)1 જનરલ / ઓબીસી (%)92
હિંદુ (%)90-95 મુસ્લિમ (%)5-10 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

વૈશ્વિક નેતાઓ પાસે ગંગા આરતી કરાવવા પાછળ પીએમ મોદીએ આપ્યો આ તર્ક-વાંચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી સતત ત્રીજીવાર નોંધાવી ઉમેદવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાના સમયે, એનડીએમાં જોડાયેલા વિવિધ પક્ષના નેતાઓ, ભાજપ-એનડીએ શાસિત વિવિઘ રાજ્યોના મુખ્ય પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો, ફોર્મ ભરતા પહેલા બોલ્યા PM મોદી

પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી કાશીવાસીઓ મને જે પ્રેમ આપી રહ્યા છે તે અતુલનીય છે. મા ગંગાએ જાણે મને દત્તક લીધો છે. આટલુ બોલી પોતાની માતાને યાદ કરી પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ માતાના નિધન બાદ મા ગંગા જ મારી માતા છે.

4 જૂન પહેલા ખરીદો શેર, માર્કેટ વિશે અમિત શાહે આવું કેમ કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો અને મોંઘવારીનો ડેટા આવતા પહેલા અસ્થિરતાના કારણે સોમવારે સવારે અડધા કલાકની અંદર શેરબજાર તૂટી ગયું હતું. બીએસઈના ડેટા અનુસાર સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 22,000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો. આ દરમિયાન શાહે માર્કેટમાં નાણાં રોકવા અંગે નિવેદન આપ્યું છે.

હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

આજે 14મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

પીએમ મોદીના નોમિનેશનમાં NDAની જોવા મળશે તાકાત

પીએમ મોદી આવતીકાલ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ કદાચ સૌથી અનોખી ઉમેદવારી નોંધાવવાનું હશે. ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓને નોમિનેશનમાં સામેલ કરવા માટે આમંત્રણ મોકલાયું છે. દેશની સૌથી હાઈપ્રોફાઈલ સીટ પર નોમિનેશન માટે 12 મુખ્યમંત્રીઓ, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના વરિષ્ઠ નેતાઓની હાજરીને ધ્યાનમાં રાખીને, કમિશનરેટ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે બંધારણ સાથે છેડછાડ હમેશા આ પરિવારે કરી છે. સૌથી પહેલા પંડિત નહેરુએ બંધારણ બદલ્યુ. વડાપ્રધાને જણાવ્યુ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ ફરી સત્તામાં આવશે અને 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખશે. આ આરોપો પર પલટવાર કરતા પીએમએ કહ્યુ બંધારણ સાથે છળ હંમેશા આ પરિવારે કર્યુ છે.

રાયબરેલીથી પણ રાહુલ ગાંધી હારશે : અમિત શાહ

TV9 સાથેની ખાસ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. ભાજપે કહ્યું હતું કે અમે કલમ 370 હટાવીશું. તેને હટાવી દેવામાં આવી. અમે GST વિશે કહ્યું હતું, અમે લાવ્યા. કૉમન સિવિલ કોડ લાવવા માટે કહેવામાં આવ્યું હતું કે અમે ઉત્તરાખંડથી લાગુ કર્યું. અમે જે કહીશું તે કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોટલી બનાવી, પ્રસાદી લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહિબમાં લગભગ 20 મિનિટ રોકાયા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હતા. આ પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.

નરેન્દ્ર મોદી PM બનશે, 2029 પછી પણ તેઓ જ આપણા નેતા રહેશેઃ અમિત શાહ

TV9 સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસ CAA બદલવાના મુદ્દે અમિત શાહે કહ્યું કે તેઓ જાણે છે કે તેઓ સત્તામાં આવવા માંગતા નથી. CAA પર ચિદમ્બરમનું નિવેદન તુષ્ટિકરણનું નિવેદન છે. ચિદમ્બરમે આ નિવેદન મુસ્લિમ મતો માટે આપ્યું છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">