વડોદરા લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Hemang Joshi 873189 BJP Won
Jashpal Singh Padhiar 291063 INC Lost
Jadav Amitkumar Ramjibhai 7529 BSP Lost
Rajesh Rathod 5469 IND Lost
Anilbhai Sharma 3453 HINDRS Lost
Dr. Rahul Vasudevbhai Vyas 2752 IND Lost
Parmar Mayursinh Arvindsinh 2208 IND Lost
Nilkanthkumar Mansukhlal Mistri 1756 IND Lost
Parmar Hemantkumar Arvindbhai 1411 IND Lost
Tapan Dasgupta 1275 SUCI Lost
Atul Gamechi 1084 IND Lost
Parthiv Vijaykumar Dave 1057 RTRP Lost
Nilesh Jagannath Vasaikar 858 IND Lost
Doshi Hardik Bipinbhai 657 SATWRP Lost
વડોદરા લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

વડોદરા લોકસભા મતવિસ્તારમાં વડોદરા જિલ્લાના 10માંથી 7 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 22,98,052 છે, જેમાંથી 19.85% ગ્રામીણ વિસ્તારો અને 80.15% શહેરી વિસ્તારો છે. અગાઉના બોમ્બે રાજ્યમાં બરોડા લોકસભા મતવિસ્તાર તરીકે 1957માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. 2009ની ચૂંટણીથી તે વડોદરા તરીકે ઓળખાય છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર રંજનબેન ભટ્ટ હાલ આ મતક્ષેત્રના સાંસદ છે. ભાજપે વડોદરા લોકસભા બેઠક પર રંજન ભટ્ટને આ વખતે ત્રીજીવાર ટિકિટ આપી છે.

વડોદરા લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Ranjanben Bhatt બીજેપી Won 8,83,719 72.30
Prashant Patel (Tiko) કોંગ્રેસ Lost 2,94,542 24.10
Rohit Madhusudan Mohanbhai BSP Lost 7,458 0.61
Sindhi Mahebubkhan Yusufkhan (Vakil) નિર્દલીય Lost 4,457 0.36
Gohil Rinku YJJP Lost 3,811 0.31
Dr Rahul Vasudevbhai Vyas નિર્દલીય Lost 3,457 0.28
Lion Dr Yasinali Polra NAICP Lost 1,795 0.15
Patel Kalidas (Kalidas M Patel Alias Napoleon) નિર્દલીય Lost 1,431 0.12
Jat Subhas Singh Brijlal AIHCP Lost 1,097 0.09
Nimesh Patel (Kamrol) નિર્દલીય Lost 963 0.08
Tapan Dasgupta SUCIC Lost 889 0.07
Mohsimmiya (Saiyad Mohsin Bapu) BMUP Lost 872 0.07
Santosh S Solanki BMFP Lost 858 0.07
Nota NOTA Lost 16,999 1.39
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Balkrishna Khanderao Shukla Balu Shukla બીજેપી Won 4,28,833 57.40
Gaekwad Satyajitsinh Dulipsinh કોંગ્રેસ Lost 2,92,805 39.19
Vasava Harilal Shanabhai નિર્દલીય Lost 9,896 1.32
Purohit Vinaykumar Ramanbhai BSP Lost 6,163 0.82
Girishbhai Madhavlal Bhavsar નિર્દલીય Lost 4,087 0.55
Tapan Dasgupta Tapanbhai નિર્દલીય Lost 2,917 0.39
Thavardas Amulrai Choithani નિર્દલીય Lost 2,428 0.32
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Narendra Modi બીજેપી Won 8,45,464 72.79
Mistri Madhusudan Devram કોંગ્રેસ Lost 2,75,336 23.70
Sunil Digambar Kulkarni આપ Lost 10,101 0.87
Rohit Madhusudan Mohanbhai BSP Lost 5,782 0.50
Tapan Dasgupta SUCIC Lost 2,249 0.19
Pathan Sahebkhan Asifkhan SP Lost 2,101 0.18
Jadav Ambalal Kanabhai JDU Lost 1,382 0.12
Pathan Mahemudkhan Razakkhan ADP Lost 1,109 0.10
Nota NOTA Lost 18,053 1.55
વડોદરા લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકVadodara કુલ નામાંકન13 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન2 ડિપોઝિટ જપ્ત5 કુુલ ઉમેદવાર7
પુરુષ મતદાર7,86,710 સ્ત્રી મતદાર7,37,350 અન્ય મતદાર- કુલ મતદાર15,24,060 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકVadodara કુલ નામાંકન17 રદ કરાયેલ નામાંકન8 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત6 કુુલ ઉમેદવાર8
પુરુષ મતદાર8,49,077 સ્ત્રી મતદાર7,89,218 અન્ય મતદાર26 કુલ મતદાર16,38,321 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકVadodara કુલ નામાંકન20 રદ કરાયેલ નામાંકન6 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત11 કુુલ ઉમેદવાર13
પુરુષ મતદાર9,22,593 સ્ત્રી મતદાર8,72,170 અન્ય મતદાર133 કુલ મતદાર17,94,896 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકVadodara કુલ જનસંખ્યા23,11,929 શહેરી વસ્તી (%) 80 ગ્રામીણ વસ્તી (%)20 અનુસૂચિત જાતિ (%)6 અનુસૂચિત જનજાતિ (%)6 જનરલ / ઓબીસી (%)88
હિંદુ (%)90-95 મુસ્લિમ (%)5-10 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

વૈશ્વિક નેતાઓ પાસે ગંગા આરતી કરાવવા પાછળ પીએમ મોદીએ આપ્યો આ તર્ક-વાંચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી સતત ત્રીજીવાર નોંધાવી ઉમેદવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાના સમયે, એનડીએમાં જોડાયેલા વિવિધ પક્ષના નેતાઓ, ભાજપ-એનડીએ શાસિત વિવિઘ રાજ્યોના મુખ્ય પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો, ફોર્મ ભરતા પહેલા બોલ્યા PM મોદી

પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી કાશીવાસીઓ મને જે પ્રેમ આપી રહ્યા છે તે અતુલનીય છે. મા ગંગાએ જાણે મને દત્તક લીધો છે. આટલુ બોલી પોતાની માતાને યાદ કરી પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ માતાના નિધન બાદ મા ગંગા જ મારી માતા છે.

4 જૂન પહેલા ખરીદો શેર, માર્કેટ વિશે અમિત શાહે આવું કેમ કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો અને મોંઘવારીનો ડેટા આવતા પહેલા અસ્થિરતાના કારણે સોમવારે સવારે અડધા કલાકની અંદર શેરબજાર તૂટી ગયું હતું. બીએસઈના ડેટા અનુસાર સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 22,000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો. આ દરમિયાન શાહે માર્કેટમાં નાણાં રોકવા અંગે નિવેદન આપ્યું છે.

હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

આજે 14મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

પીએમ મોદીના નોમિનેશનમાં NDAની જોવા મળશે તાકાત

પીએમ મોદી આવતીકાલ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ કદાચ સૌથી અનોખી ઉમેદવારી નોંધાવવાનું હશે. ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓને નોમિનેશનમાં સામેલ કરવા માટે આમંત્રણ મોકલાયું છે. દેશની સૌથી હાઈપ્રોફાઈલ સીટ પર નોમિનેશન માટે 12 મુખ્યમંત્રીઓ, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના વરિષ્ઠ નેતાઓની હાજરીને ધ્યાનમાં રાખીને, કમિશનરેટ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે બંધારણ સાથે છેડછાડ હમેશા આ પરિવારે કરી છે. સૌથી પહેલા પંડિત નહેરુએ બંધારણ બદલ્યુ. વડાપ્રધાને જણાવ્યુ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ ફરી સત્તામાં આવશે અને 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખશે. આ આરોપો પર પલટવાર કરતા પીએમએ કહ્યુ બંધારણ સાથે છળ હંમેશા આ પરિવારે કર્યુ છે.

રાયબરેલીથી પણ રાહુલ ગાંધી હારશે : અમિત શાહ

TV9 સાથેની ખાસ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. ભાજપે કહ્યું હતું કે અમે કલમ 370 હટાવીશું. તેને હટાવી દેવામાં આવી. અમે GST વિશે કહ્યું હતું, અમે લાવ્યા. કૉમન સિવિલ કોડ લાવવા માટે કહેવામાં આવ્યું હતું કે અમે ઉત્તરાખંડથી લાગુ કર્યું. અમે જે કહીશું તે કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોટલી બનાવી, પ્રસાદી લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહિબમાં લગભગ 20 મિનિટ રોકાયા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હતા. આ પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.

નરેન્દ્ર મોદી PM બનશે, 2029 પછી પણ તેઓ જ આપણા નેતા રહેશેઃ અમિત શાહ

TV9 સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસ CAA બદલવાના મુદ્દે અમિત શાહે કહ્યું કે તેઓ જાણે છે કે તેઓ સત્તામાં આવવા માંગતા નથી. CAA પર ચિદમ્બરમનું નિવેદન તુષ્ટિકરણનું નિવેદન છે. ચિદમ્બરમે આ નિવેદન મુસ્લિમ મતો માટે આપ્યું છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">